Gujarat/
બારડોલીના ઉકા તરસાડીયા યુનિ. 39 વિદ્યાર્થી પોઝિટિવ , 82 વિદ્યાર્થીઓનાં ટેસ્ટ કરાતા 14 પોઝિટિવ , 14 પૈકી 2 વિદ્યાર્થિની રહે છે હોસ્ટેલમાં , 300થી વિદ્યાર્થિનીઓ પૈકી 170નાં કરાયા ટેસ્ટ , જે પૈકી 25 વિદ્યાર્થિનીનાં રિપોર્ટ પોઝિટિવ , આરોગ્ય વિભાગ દ્રારા હજુ ટેસ્ટિંગ પ્રક્રિયા ચાલુ , તમામ વિદ્યાર્થીનીઓને કરાશે હોમ ક્વોરન્ટાઈન , વાલીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા કોલેજ
