Gujarat/અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો , શહેરમાં નવા 23 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર , માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી 1 વિસ્તાર દૂર કરાયો , ચાંદલોડિયાની શુભ માણેક ગ્રીન વિસ્તાર કરાયો દૂર , 86 સહિત શહેરમાં 108 એક્ટિવ માઇક્રો કન્ટેનમેન્ટ , શહેરમાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી કરાઈ શરૂ , અનેક શંકાસ્પદ લોકોના લેવામાં આવ્યા સેમ્પલ
Gujarat/બોટાદમાં દુષ્કર્મ આરોપીને 20 વર્ષની સજા , સેશન્સ કોર્ટે આરોપીને ફટકારી સજા , 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો આરોપી , 3 વર્ષ પહેલાં નરાધમે આચર્યું હતું દુષ્કર્મ , 29-11-2018 ના રોજ બની હતી ઘટના
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં મહા વિસ્ફોટ , રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 3350 કેસ , અમદાવાદમાં સૌથી વધુ 1637 કેસ , સુરતમાં 630 કેસ નોંધાયા , વડોદરામાં 150 કેસ રાજકોટમાં 141 , આણંદમાં 114, ખેડામાં 84, ગાંધીનગરમાં 59 , કચ્છમાં 48, નવસારીમાં 47, ભરૂચમાં 39 , છેલ્લા 24 કલાકમાં 236 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 10994 , રાજ્યમાં કોરોનાથી 1 દર્દીનું મોત , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,40,153 , રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,19,523 , રાજ્યમાં ઓમિક્રોનના 50 કેસ નોંધાયા
Gujarat/સુરતમાં માજી કેન્દ્રીય મંત્રીના ઘરે કોરોના , કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીની પત્નીને કોરોન , તુષાર ચૌધરી 26મી ડિસે.આવ્યા હતા પોઝિટિવ , તુષાર ચૌધરી સાજા થતા, પત્નીને કોરોના
Gujarat/GERCના અધ્યક્ષ તરીકે નિમાયા અનિલ મુકીમ , રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ છે અનિલ મુકીમ , અમેરિકાના પ્રવાસેથી પરત ફરતા અપાઈ નિમણૂક , મુખ્યમંત્રીએ અનિલ મુકીમને લેવડાવ્યા શપથ
Gujarat/કોરોના વિસ્ફોટ થતા AMC લઇ શકે આકરા નિર્ણય , AMTS-BRTS બસમાં 50% કેપેસિટી થવાની શકયતા , કમિશનર લોચન શહેરાએ યોજી વર્ચ્યુઅલ બેઠક , કોરોનાની સ્થિતિ અને AMCના કામ અંગે કરી ચર્ચા , વધતા કોરોના સંક્રમણને ધ્યાને રાખી લેવાઇ શકે નિર્ણય
Gujarat/ભરૂચના અંકલેશ્વરમાં GIDCમાં દુર્ઘટના , કંપનીમાં દીવાલ ધરાશાયી થતાં 4ના મોત , ઇજાગ્રતોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા , કંપનીમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું
Gujarat/અમદાવાદ ફલાવર શો પર લાગી શકે છે ગ્રહણ , ફલાવર શો મુદ્દે હાઇકોર્ટમાં કોંગ્રેસની પીટીશન , ફલાવર શો ન યોજવા માટે કોંગ્રેસે કરી અરજી , ચાંદખેડાના કાઉન્સિલર રાજશ્રી કેસરીની HCમાં અરજી , કોરોના વધતા કેસ વચ્ચે ફલાવર શો ન યોજવા અરજી
Gujarat/પંજાબમાં PM મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો , ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની પ્રતિક્રિયા , PMનો કાફલો રોકી હુમલાનો પ્લાન દુઃખદ ઘટના , પહેલાંથી સૂચના હોવા છતાં કરાયું ગુનાહિત કૃત્ય , પંજાબના મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ
Gujarat/પંજાબમાં PM મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો , સુરક્ષા ચૂકને લઈ SSP હરમન હંસને કર્યા સસ્પેન્ડ , ફિરોજપુરના SSP હરમન હંસને કરાયા સસ્પેન્ડ , પંજાબના મુખ્યમંત્રી ચન્ની કરશે પ્રેસ કોન્ફરન્સ