Gujarat/ અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો , શહેરમાં નવા 23 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર , માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી 1 વિસ્તાર દૂર કરાયો , ચાંદલોડિયાની શુભ માણેક ગ્રીન વિસ્તાર કરાયો દૂર , 86 સહિત શહેરમાં 108 એક્ટિવ માઇક્રો કન્ટેનમેન્ટ , શહેરમાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી કરાઈ શરૂ , અનેક શંકાસ્પદ લોકોના લેવામાં આવ્યા સેમ્પલ

Breaking News