Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ઊર્જા વિભાગમાં ભરતી કૌભાંડ મામલો , મુખ્ય કથિત આરોપી પોલીસ સમક્ષ હાજર , અવધેશ પટેલે પોલીસ સમક્ષ હાજર થયો , LCB પોલીસ દ્વારા અવધેશ પટેલની પૂછપરછ , જવાબ લેવાયા બાદ અવધેશ પટેલનો છુટકારો , અવધેશ પટેલે કાનૂની સલાહ મેળવવા પ્રક્રિયા હાથ ધરી

Gujarat/પંજાબમાં PM મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો , ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ટ્વીટ , પંજાબ સરકારે પ્રદર્શનકારીઓને PM રૂટની માહિતી આપી

National/પંજાબમાં PM મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો , મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે કર્યું ટ્વીટ , પંજાબ સરકાર હારથી ડરી ગઈ છે: શિવરાજસિંહ

National/વડાપ્રધાન મોદીની સુરક્ષાને લઈ સૌથી મોટા સમાચાર , ભઠીંડા એરપોર્ટ પર મોદીએ ચન્નીના અધિકારીઓને કહ્યું , તમારા CM ને ધન્યવાદ કહેજો કે હું જીવિત પરત ફર્યો , ભઠીંડા એરપોર્ટ પર મોદીએ અધિકારીઓ સાથે વાત કરી , પંજાબમાં મોદીના કાફલા વચ્ચે આવ્યા હતા પ્રદર્શનકારી

Gujarat/રાજકોટમાં કલેક્ટર કચેરીમાં કોરોનાની એન્ટ્રી , પ્રોટોકોલ મામલતદાર આઇ.જી.ઝાલા સંક્રમિત , વેક્સિનના બંને ડોઝ લીધા હોવા છતાં કોરોના , મામલતદાર આઈ.જી.ઝાલા થયા હોમ આઇસોલેટ , CM ના રોડ શો કાર્યક્રમમાં રહા હતા ઉપસ્થિત , કચેરીમાં સ્ટાફને ફરજિયાત માસ્ક પહેરવા અનુરોધ

Gujarat/ગાંધીનગરમાં મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક , પંકજકુમારની અધ્યક્ષતામાં કોવિડ અંગે બેઠક , તમામ જિલ્લાના મનપા કમિશનરો, કલેકટરો હાજર , વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જોડાયા , કોવિડની પ્રવર્તમાન સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા

Gujarat/વડાપ્રધાન મોદીની સુરક્ષામાં મોટી ચૂક , ફિરોજપુરમાં આયોજિત પીએમની રેલી રદ , સુરક્ષા કારણોસર પીએમ મોદીનો પ્રવાસ રદ , ફ્લાયઓવર પર પીએમનો કાફલો રોકાયો , 15થી 20 મિનિટ સુધી કાફલો રોકાયેલો રહ્યો , પંજાબ સરકાર પાસે પ્રવાસની હતી જાણકારી , ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસે માગ્યો રિપોર્ટ

Gujarat/ગૌવંશની હત્યા કરનારાઓ સામે પાસાની કાર્યવાહી, રાજ્યમાં સંભવત પ્રથમવાર ગૌવંશની હત્યા સામે કાર્યવાહી, જીલ્લામાં ગૌવંશની હત્યા કરનારા 4 ને પાસા, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેને લઇને કડક વલણ, વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવ્યું કડક વલણ

Gujarat/નવસારી વાંસદા નજીક જંગલમાંથી મળી લાશ, રહસ્યમય સંજોગોમાં તરૂણીની લાશ મળી, વાંગણ ગામે અભ્યાસ કરતી તરૂણીની મળી લાશ, વાંસદા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Gujarat/વેલનાથપરા વિસ્તારના આગેવાનોએ નોંધાવ્યો વિરોધ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાનો અને કાર્યકરોનો વિરોધ, પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનો નોંધાવ્યો વિરોધ, દેવજી ફતેપરા ની વાત ખુબ સાચીઃ ઠાકોર સેના આગેવાનો, શું ભાજપના નેતાઓ અમારા સમાજને તોડવાનું કામ કરે , સમાજને વિશ્વાસમાં લીધા વગર કુંવરજી પહોંચ્યા કમલમ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy