Gujarat/બનાસકાંઠાના પાંથાવાડા ટોલટેક્ષ પર ખેડૂતોનો હંગામો , પાંથાવાડા પાસેના ટોલટેક્ષ પર ખેડૂતો પહોંચ્યા , ખેડૂતોના લોકલ વાહનોને છૂટછાટ આપવાની માંગ , ખેડૂતો ટોલટેક્ષ પર હાઇવેને બ્લોક કર્યો , ટોલટેક્ષ માંથી છુટ આપવાની માંગ
Gujarat/વડોદરામાં GUVNLના અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક , રેસકોર્સ ખાતે આવેલા GUVNLની મુ. કચેરી પર બેઠક, PGVCL, DGVCL, UGVCL અને MGVCLની બેઠક, તમામ સંસ્થાના MD અને HR હેડ બેઠકમાં હાજર, GUVNLના MD અને ચેરમેનની અધ્યક્ષતામાં બેઠક, ચેરમેન શામીના હુસૈનની અધ્યક્ષતામાં બેઠક, ભરતી કૌભાંડના આક્ષેપને લઈ બેઠક મળી હોવાનું અનુમાન, બેઠકનું સત્તાવાર કારણ બહાર નથી આવ્યું
Gujarat/ભીખાભાઇ જોશીએ CMને લખ્યો પત્ર, જુનાગઢના ધારાસભ્ય છે ભીખાભાઇ જોશી, પગરખાં પર GSTને ઘટડાવા લખ્યો પત્ર, સરકારે અગાઉ 5 ટકા GST દર નક્કી કર્યો હતો, 12 ટકા GSTથી મધ્યમ વર્ગને પડી શકે મોંઘવારીનો માર, રો મટીરીયલમાં પણ 25 ટકાનો વધારો થયો છે, 85 ટકા વર્ગ 1000 થી ઓછી કિંમતના પગરખાં પહેરે, પગરખાં બનાવનાર કારીગરોમાં બેરોજગારી વધશે
Gujarat/અમદાવાદમાંથી ઝડપાઇ રદ થયેલી ચલણી નોટો, શૈલેષ ભંડારીના નિવાસ સ્થાનેથી ઝડપાઇ રદ થયેલ ચલણી નોટ, રદ થયેલી ચલણી નોટો સાથે દારૂ મળી આવ્યો, ઇલેક્ટ્રોથર્મ કંપનીના ડાયરેક્ટર છે શૈલેષ ભંડારી, CBIની રેડમાં ઇમ્પોર્ટેડ દારૂનો જથ્થો મળ્યો, 500-1000ની રદ થયેલી ચલણી નોટો મળી, કૌભાંડીએ BOIને 632 કરોડનો ચુનો લગાવ્યો હતો, શૈલેષ ભંડારી સહિત બે વ્યક્તિ વિરુદ્ધ નોંધી ફરિયાદ
Gujarat/ગુ.રાજ્ય નગર પ્રા. શિક્ષક સંઘે લખ્યો પત્ર, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને લખ્યો પત્ર, ઓફલાઇન શિક્ષણ બંધ કરવા કરાઇ રજૂઆત, રાજ્યની શાળાઓમાં વધી રહ્યા છે કોરોનાના કેસ , શિક્ષકો અને વિદ્યાર્થીઓ થઇ રહ્યા છે કોરોના સંક્રમિત
Gujarat/અંબાજીમાં પ્રાગટ્યોત્સવ પર કોરોનાનું ગ્રહણ, બીજા વર્ષે પણ કાર્યક્રમો નહીં યોજાય, 17 મીએ મંદિરે આરતી, શિખર ધ્વજારોહણ થશે, શોભાયાત્રા ,સાંસ્કૃતિક કાર્યક્રમ રદ કરાયા , ગબ્બર પરથી માતાજીની જ્યોત મંદિરે લવાશે , ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા લેવાયો નિર્ણય, કોરોનાને લઈને લેવાયો નિર્ણય
Gujarat/કચ્છના રાપરમાં શિક્ષક થયો કોરોના સંક્રમિત, રાપરના સુવઇમાં શિક્ષક થયો કોરોના સંક્રમિત, પ્રા.શાળામાં શિક્ષક અને તેનો પુત્રને કોરોના, અન્ય વિદ્યાર્થી અને શિક્ષકોના RTPCR ટેસ્ટ કરાયા, ત્રણ દિવસ સુધી શાળા બંધ કરવાનો નિર્ણય
Gujarat/રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી, 5 થી 7 જાન્યુ. સુધી કમોસમી વરસાદની આગાહી, ઉ.ગુજ., સૌરાષ્ટ્ર,કચ્છમાં વરસાદ પડવાની શક્યતા, વારંવાર માવઠાથી રવિ પાકને નુકસાનીની ભીતિ, કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતો ચિંતિત
National/દેશમાં કોરોના કેસનો મહાવિસ્ફોટ, 24 કલાકમાં જ 58,097 નવા કેસ, છેલ્લાં 24 કલાકમાં 543 દર્દીના મોત, 24 કલાકમાં દેશમાં 15,389 દર્દી રિકવર, કેસ પોઝિટિવિટી રેટ 4.18 ટકાના સ્તરે, એક્ટિવ કેસ વધીને 2.14 લાખને પાર
Gujarat/અમદાવાદમાં ફરી વ્યાજખોરનો આંતક આવ્યો સામે, ચાંદખેડામાં વિધાર્થીએ વ્યાજખોર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, વિદ્યાર્થીએ બે લોકો સામે નોંધાવી ફરિયાદ , આશિષ દેસાઇ અને રાહુલ દેસાઇ સામે ફરિયાદ, મિત્રની કોલેજ ફી ભરવા લીધા હતા ઉછીના પૈસા, વિદ્યાર્થીએ રૂ 10 હજાર ઉછીના લીધા હતા, વ્યાજ સહિત નાણાં ચૂકવ્યા છતાં વધુ વ્યાજની કરી માંગણી, 1 હજાર માટે દરરોજ 4000ની પેનલ્ટી ચઢાવી, 4000ની પેનલ્ટી ચઢાવી માંગ્યા 30000 રૂપિયા, પૈસા આપવાનો ઇનકાર કરતા માર માર્યાની ફરિયાદ, પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી