Gujarat/વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.માં કોરોના કહેર, કુલપતિ,રજિસ્ટાર સહિત 8 અધ્યાપક કર્મચારીને કોરોના, અન્ય 2 વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત , એક સાથે 11 કેસ નોંધાતા ઓફલાઇન ક્લાસ બંધ , તમામને ઓનલાઈન અભ્યાસ લેવા સૂચના અપાઈ
National/જમ્મુ કાશ્મીરમાં અથડામણમાં 3 આતંકી ઠાર, પુલવામાના ચાંદગામમાં થયું એન્કાઉન્ટર , ઠાર મરાયેલા આતંકી જૈશ-એ-મહોમ્મદના , ચાંદગામમાં હજી પણ એન્કાઉન્ટર ચાલુ
International/વિશ્વ આખા પર કોરોનાનો અજગર ભરડો!, 24 કલાકમાં વિશ્વમાં 21.50 લાખ નવા કેસ, અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક આંક, અમેરિકામાં 24 કલાકમાં 5.68 લાખ કેસ, ફ્રાન્સમાં બેકાબુ કોરોનાનો મહાવિસ્ફોટ, ફ્રાન્સમાં 24 કલાકમાં જ 2.71 લાખ કેસ, ફ્રાન્સમાં એક્ટિવ કેસ 22 લાખ નજીક, UKમાં 24 કલાકમાં 2.18 લાખ નવા કેસ, UKમાં એક્ટિવ કેસ હવે 30 લાખ નજીક, ઇટાલીમાં 24 કલાકમાં 1.71 લાખ કેસ, સ્પેનમાં 24 કલાકમાં 1.17 લાખ નવા કેસ, આર્જેન્ટિનામાં 24 કલાકમાં 81 હજાર કેસ, તુર્કીમાં 24 કલાકમાં 54 હજારથી વધુ કેસ, ગ્રીસમાં 24 કલાકમાં 50 હજાર નવા કેસ, કેનેડા 24 કલાકમાં 50 હજાર નવા કેસ, ઓસ્ટ્રેલિયામાં કોરોના કેસની ત્સુનામી, ઓસ્ટ્રેલિયામાં 24 કલાકમાં 47 હજાર કેસ, જર્મનીમાં 24 કલાકમાં 43 હજાર નવા કેસ
Gujarat/વડોદરાની શાળાઓમાં વધી રહ્યા છે કોરોનાના કેસ ,ફતેગંજની કોન્વેન્ટ સ્કૂલમાં શિક્ષકને કોરોના,બ્રાઇટ સ્કૂલમાં એક શિક્ષક થયો કોરોના સંક્રમિત,GSFCના 3 કર્મચારીઓ કોરોના સંક્રમિત
Gujarat/દાહોદની શાળાઓમાં વધ્યા કોરોનાના કેસ , દાહોદની લિટલ ફ્લાવર સ્કૂલના વિદ્યાર્થીને કોરોના, વિદ્યાર્થીને કોરોના થતા શાળા સ્કુલ બંધ કરાઇ, ડે સ્કૂલને પણ સાવચેતીના ભાગરૂપે બંધ રખાઇ, કોરોના પોઝિટીવ વિદ્યાર્થીને હોમ ક્વોરોન્ટાઇન કરાયો
Gujarat/આરોગ્ય વિભાગના અગ્ર સચિવને કોરોના, મનોજ અગ્રવાલ થયા કોરોના સંક્રમિત, રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ, મનોજ અગ્રવાલ ઘરે જ લઈ રહ્યા છે સારવાર
National/મુંબઇમાં કોરોના વિસ્ફોટ યથાવત્, 24 કલાકમાં 10860 કોરોના કેસ, 654 લોકો થયા ડિસ્ચાર્જ, 2નાં મોત, એક્ટિવ કેસની સંખ્યા 50 હજારની નજીક, હાલ કેસ ડબલિંગ થવાનો આંક 110 દિવસ
Gujarat/જાહેર મેળાવડા,રાજકીય,સામાજિક,ધાર્મિક કાર્યક્રમ બંધ કરો, રાજ્ય સરકારને IMA ના ચેતવણીની ભાષામાં સૂચન, સ્કૂલો ફરીથી ઓનલાઈન કરવા પણ સૂચન, વિદેશી પ્રવાસીઓ માટે પ્રવેશ-ક્વોરેન્ટાઈન પોલિસી બનાવો, હોટલ,રેસ્ટોરન્ટ,જિમમાં 50 ટકા કેપિસિટી લાગુ કરો
International/ફ્રાન્સમાં મળ્યો કોરોનાનો નવો વેરિયન્ટ, નવા વેરિયન્ટ B.1.640.2નું નામ ‘IHU’, IHUમાં 46 મ્યુટેશન્સ હોવાનો દાવો, ફ્રાન્સ અને બ્રિટનમાં ફેલાવવાની શક્યતા, નવેમ્બરમાં વેરિયન્ટે દેખાયાનો વૈજ્ઞાનિકોનો દાવો
National/દિલ્હીમાં 5 હજારને પાર કોરોના કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 5481 કોરોના કેસ, 16 મે બાદ દેશની રાજધાનીમાં સૌથી વધુ કેસ, પોઝિટિવિટી રેટ પણ 8.37 ટકાએ પહોંચ્યો, 24 કલાકમાં 1575 કોરોનામુક્ત, 3નાં મોત