Gujarat/સુરેન્દ્રનગરના વસ્તડીમાં ખેડૂતોનો વિરોધ , સિંચાઈ માટે પાણી ન મળતાં કર્યો વિરોધ , ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી , વસ્તડી ગામમાંથી પસાર થાય છે નર્મદા કેનાલ , પાણી વગર કૃષિ પાક સૂકાતા ખેડૂતોમાં રોષ
International/ભરૂચની GNGC કંપનીના 10 કર્મીને કોરોના , દુબઈમાં કોરોના સંક્રમિત થતાં કોરોન્ટાઇન , 10 કર્મચારીઓ દુબઈ ફરવા માટે ગયા હતા , કર્મચારીઓ દુબઈ ખાતે હોસ્પિટલમાં દાખલ , GNGC ટાઉનશીપમાં 5 થી વધુ પોઝિટિવ કેસ , સ્કૂલના એક વિદ્યાર્થી સંક્રમિત સ્કૂલ બંધ કરાઈ
National/મુંબઇ મેયર કિશોરી પેડનેકરની ચીમકી , 20 હજારને પાર કેસો થયા તો લોકડાઉન , લોકડાઉન નાખવા માટે સરકારને કરશે વિનંતી , પ્રજાને ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ , હાલ મુંબઇમાં 8 હજારને પાર કોરોના કેસ
Gujarat/બરવાળામાં સારવારના અભાવે દર્દીનું મોત , સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરની ગેરહાજરી , સારવાર નહીં મળતાં દર્દીના મોતનો આક્ષેપ , મૃતકોના પરિજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર , નાવડા ગામનો યુવક પડી જતાં ઘાયલ થયો હતો
Gujarat/શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની પત્રકાર પરિષદ , જેટકો દ્વારા કરાઇ હતી ભરતી પ્રક્રિયા , કૌભાંડની જાણકારી મીડિયા દ્વારા થઇ , NSEIT મુંબઇ દ્વારા ભરતી પ્રક્રિયા થઇ રહી છે , રેલવે પોલીસ, BPCL, HPCLમાં કામ કરી ચૂકી છે , મુખ્યમંત્રીએ વિભાગને તપાસના આદેશ આપ્યા , પરીક્ષાઓમાં સીસીટીવી-વીડિયોગ્રાફી કરાઇ
Gujarat/પાલનપુરમાં એસીબીની સફળ ટ્રેપ , જન શિક્ષણ સંસ્થાના ડાયરેક્ટર લાંચ લેતા ઝડપાયા , નરોત્તમ પ્રજાપતિ નામના કરાર આધારિત ડાયરેક્ટરની ધરપકડ , કેન્દ્ર સરકારની નાણાકીય સહાય આધારિત છે સંસ્થા , નોકરીમાં હેરાનગતિ ન કરવા માંગી હતી લાંચ , પગાર નિયમિત ચૂકવવાની પણ માંગી હતી લાંચ , 20 હજારની લાંચ લેતા ACB એ રંગેહાથ ઝડપયા
Gujarat/જૂનાગઢના કંકાસા ગામમાં ખેડૂતોનો હોબાળો , વીજ ચેકિંગ માટે અધિકારી આવતા હોબાળો , વીજ પોલની ખેડૂતોએ કરી છે અનેક અરજી , અરજીના નિરાકરણ નહીં આવતા હોબાળો , વીજ કાપ, વીજ પોલના ત્રાસથી ખેડૂતો પરેશાન , વીજ પોલ નીચા હોવાથી કરંટના લાગવાનો ડર , અધિકારીનો વાક હોવાથી મૌન ધારણ કરી નાસી ગયા
Gujarat/ઊર્જા ભરતી કૌભાંડ મામલો , ધનસુરાથી શિક્ષક અરવિંદ પટેલની પોલીસે અટકાયત , અરવિંદ પટેલને પૂછપરછ માટે પોલીસે કરી અટકાયત , શાળામાં ફરજ દરમિયાન પોલીસે કરી અટક , ઊર્જા ભરતી મામલે યુવરાજસિંહ દ્વારા અપાયું હતું નામ
National/પીએમ મોદી આવશે ગુજરાત , ભાજપે શરૂ કરી વિ.સભાની ચૂંટણીની તૈયારી , માર્ચ મહિનાથી PM કરશે ગુજરાતનો પ્રવાસ , વિ.સભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં 12 જેટલા પ્રવાસ , મહિલા મોરચા અને યુવા મોરચાનું થશે મહાસંમેલન
National/દિલ્હીમાં વિકેન્ડ કર્ફ્યુની સંભાવના-મનિષ સિસોદિયા , દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક શરૂ , શુક્રવાર રાત્રે 10થી સોમવારે સવારે 5 વિકેન્ડ કર્ફ્યુ , વધુ કડક નિયંત્રણો લદાય તેવી શક્યતા , દિલ્હીમાં ઝડપથી વધી રહ્યું છે કોરોના સંક્રમણ , દિલ્હી સરકારના કર્મીઓ કરશે વર્ક ફ્રોમ હોમ