National/
પીએમ મોદી આવશે ગુજરાત , ભાજપે શરૂ કરી વિ.સભાની ચૂંટણીની તૈયારી , માર્ચ મહિનાથી PM કરશે ગુજરાતનો પ્રવાસ , વિ.સભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં 12 જેટલા પ્રવાસ , મહિલા મોરચા અને યુવા મોરચાનું થશે મહાસંમેલન
