National/પંજાબમાં સ્કૂલો- યુનિવર્સિટી બંધ કરવાનો નિર્ણય , તમામ શૈક્ષણિક સંસ્થા બંધ કરવાનો આદેશ , માત્ર ઓનલાઇન શિક્ષણની જ વ્યવસ્થા , 15 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય , મેડિકલ અને નર્સિંગ કોલેજો પણ બંધના આદેશ
Gujarat/પ્રદેશ મહામંત્રી રજની પટેલની પ્રેસ કોન્ફરન્સ , ભાજપ પ્રદેશ અને પ્રભારીની ઉપસ્થિતીમાં બેઠક , જે કાર્યક્રમો આપવાના છે તે અંગે ચર્ચા થઈ છે , 1 ડે 1 ડિસ્ટ્રીકટ ના કાર્યક્રમો ની ચર્ચા કરાઇ છે , પેજ સમિતિ અમારા અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલી વ્યવસ્થા , એક સપ્તાહમાં દરેક સ્થાન પર પેજ સમિતિનું કાર્ય પૂર્ણ કરાશે , તમામ જિલ્લામાં કાર્યાલયનું નિર્માણ કરવામાં આવશે , પ્રદેશ પ્રમુખ પ્રત્યેક જીલ્લામાં દોઢ દિવસનો સમય આપશે , પેપરલીક કાંડ મુદ્દે સરકાર ગંભીર છે , પેપરલીકમાં જે પણ સંડોવાયેલ હશે તેની સામે લેવાશે પગલા
Gujarat/ઊર્જા વિભાગમાં કૌભાંડ આક્ષેપ મામલો , ધનસુરાના અવધેશ પટેલનું નામ ખુલતા હડકંપ , ભાજપ યુવા મોરચા મહામંત્રી છે અવધેશ પટેલ , ઊર્જા વિભાગમાં ભરતીમાં કૌભાંડનો આક્ષેપ , મીડિયા પહોંચતા પહેલા કાર મૂકી થયા રવાના , પોલીસ અટકાયતના ડર થી મીડિયા સામે આવવાનું ટાળ્યું
Gujarat/બોટાદમાં ફૂટવેર એસો.ના વેપારીઓએ કર્યો વિરોધ , વેપારીઓએ GSTના વિરોધમાં દુકાનો રાખી બંધ , ફૂટવેર ઉપર 12 ટકા GST કરતા વેપારીઓમાં રોષ , GSTના વધારાના કારણે નાના વેપારીઓને પડશે માર , તમામ ફૂટવેરના વેપારીઓએ વેપાર ધંધા રાખ્યા બંધ
Gujarat/જામજોધપુરમાં 13 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ , આરોગ્ય તંત્રની ચિંતા વધી, દોડધામ , ઉપલેટાની ખાનગી શાળામાં અભ્યાસ કરતા હતા વિદ્યાર્થીઓ , તમામ વિદ્યાર્થીઓ હોમ આઇશોલેશન , વિધાર્થીઓના પરિવારજનોના કોવિડ ટેસ્ટની તજવીજ
Gujarat/ગાંધીનગરમાં યુવરાજસિંહની પ્રેસ કોન્ફરન્સ , ઉર્જા વિભાગે કરેલી ભરતી અંગે મોટા આક્ષેપ , છેલ્લા 3 વર્ષમાં ઉર્જા વિભાગની ભરતીમાં ગેરરીતિ , કૌભાંડનું એપી સેન્ટર સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા , PGVCL,DGVCL,UGVCLની ભરતી કૌભાંડ , યુવરાજસિંહ જાડેજાએ કર્યો વધુ એક કૌભાંડનો આરોપ
Gujarat/અમદાવાદમાં GST ને લઇ પગરખાં બજાર બંધ , પગરખાના વેપારીઓએ કર્યો GST વધારાનો વિરોધ , કાલુપુરમાં આવે બજારમાં વેપારીઓ દ્વારા વિરોધ , રાજ્યમાં પણ વેપારીઓ દ્વારા વિરોધ
Gujarat/દિલ્હીમાં મનોજ તિવારી થયા કોરોના સંક્રમિત , ભાજપ સાંસદ છે મનોજ તિવારી , મનોજ તિવારીએ ટ્વિટ કરીને આપી માહિતી , મનોજ તિવારી થયા હોમ ક્વોરોન્ટાઇન
Gujarat/અમદાવાદમાં સૈજપુર પાસે થયેલ પૂજારી હત્યાકેસનો મામલો , પોલીસે બંને આરોપીઓની કરી ધરપકડ , ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડ્યા , બંને આરોપીઓની તકરારમાં પૂજારી વચ્ચે પડતાં થઈ હત્યા , ફરાર થયેલા આરોપીઓએ હત્યાની કરી કબૂલાત
National/પ્રિયંકા ગાંધીના પરિવારના સભ્યને કોરોના, પરિવારમાં એક સભ્ય થયા કોરોના સંક્રમિત, પ્રિયંકા ગાંધીનો કોરોના રિપોર્ટ નેગેટિવ, પ્રિયંકા ગાંધી થયા હોમ આઇસોલેટ, પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી આપી માહિતી