Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/દેશની રાજધાનીમાં થર્ડવેવનું સંકટ, છેલ્લાં 24 કલાકમાં દિલ્હીમાં 4,099 કેસ, એક જ દિવસમાં હજાર કેસનો ઉછાળો, દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 6%ને પાર

Gujarat/ગાંધીનગરની ઇન્ફોસિટી પોલીસે ઇસુદાન ગઢવીની લીકર ટેસ્ટ પોઝિટિવ આવતા કરી ધરપકડ, ઈસુદાન ગઢવીનો જામીન પર છૂટકારો, ધરપકડના થોડા સમયમાં જ જામીન પર છૂટકારો, પ્રોહિબિશન એક્ટ અંતર્ગત નોંધાયો હતો ગુનો

National/મહારાષ્ટ્રમાં ધો. 1 થી 8 ની શાળાઓ 31 જાન્યુઆરી સુધી બંધ, પશ્ચિમ બંગાળ બાદ મહારાષ્ટ્રમાં પણ શાળાઓ બંધ

Gujarat/નવા વીજ ટ્રાન્સમિશન માટે ખેડૂતોને વળતર, ટ્રાન્સમિશન ટાવર માટે પણ વળતર મળશે, અસરગ્રસ્ત ખેડૂતોના હિતમાં સરકારનો નિર્ણય, ઉર્જામંત્રી ડો.કનુભાઇ દેસાઇની જાહેરાત, જમીન મૂલ્યના વર્તમાન કરતાં ડબલ રકમ ચૂકવાશે, વર્તમાન દર 7.5 ટકા હવે 15 ટકા વળતર

Gujarat/દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રા.સરકારની જાહેરાત, રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, 40 ટકા દિવ્યાંગ વિદ્યાર્થી હોય તેમને મળશે શિષ્યવૃતિ, ચાલુ વર્ષ માર્ચ મહિનાથી મળશે લાભ, 2.82 લાખ લોકોને કાર્ડ મળી ચુક્યા છે, 5 લાખથી વધુ દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળશે લાભ

Gujarat/સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, વિદ્યાર્થીઓ સંક્રમિત થતા વાલીઓની ચિંતા વધી, છેલ્લા 15 દિવસ 110 વિદ્યાર્થીઓને કોરોના, શહેર અને જિલ્લામાં વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત, તાપ્તીવેલી શાળામાં 15 વિદ્યાર્થીઓને કોરોના, દાંડી રોડ પર આવી છે તાપ્તીવેલી શાળા, 8 વિદ્યાર્થીઓ, 7 શિક્ષક કોરોના પોઝિટિવ, શાળા 5 દિવસ માટે બંધ કરવામાં આવી

Gujarat/CMએ કોબાથી રસીકરણનો કરાવ્યો પ્રારંભ, CM રાજ્યવ્યાપી રસીકરણનો કરાવ્યો પ્રારંભ, કોબા સ્થિત જીડીએમ હાઇસ્કુલમાં રસીકરણ, 15 થી 18 વર્ષની વયના બાળકો માટે સુરક્ષાકવચ, ગાંધીનગર મનપા હસ્તકની 93 શાળામાં રસીકરણ

Gujarat/રાજ્યના હેર સલૂન અને બ્યૂટી પાર્લર માટે ગાઈડલાઈન , ક્ષમતાના 50 ટકા ગ્રાહકોને જ પ્રવેશ આપવા સૂચના , કર્મચારીએ બન્ને ડોઝ લેવા અને માસ્ક તેમજ મોજા પહેરવા , સલૂન, પાર્લરમાં ગ્રાહકો માટે સેનેટાઈઝરની વ્યવસ્થા ગોઠવવી , ગુજરાત પોલીસે ટ્વીટ કરી ગાઈડલાઈન જાહેર કરી

International/ખ્યાતનામ ફૂટબોલર મેસ્સી કોરોના સંક્રમિત , ફ્રાન્સની ક્લબ PSGના 4 ખેલાડી પોઝિટિવ , ફ્રેન્ચ કપ પહેલા કરાયો હતો કોરોના ટેસ્ટ , કોરોના રિપોર્ટમાં મેસ્સી સહિત 4 સંક્રમિત

Gujarat/કોરોનાના સંક્રમણને લઇ CM આવતીકાલે કરશે બેઠક , આરોગ્ય મંત્રી અને ગૃહરાજ્યમંત્રી બેઠકમાં રહેશે હાજર , મુખ્ય અગ્ર સચિવ અને આરોગ્ય કમિશનર પણ રહેશે હાજર , સાંજે 6.30 કલોકે મળશે બેઠક કોર કમિટીની બેઠક , વધતા સંક્રમણને લઇ રાજ્યની પરિસ્થિતિની કરશે સમીક્ષા 

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy