Gujarat/ નવા વીજ ટ્રાન્સમિશન માટે ખેડૂતોને વળતર, ટ્રાન્સમિશન ટાવર માટે પણ વળતર મળશે, અસરગ્રસ્ત ખેડૂતોના હિતમાં સરકારનો નિર્ણય, ઉર્જામંત્રી ડો.કનુભાઇ દેસાઇની જાહેરાત, જમીન મૂલ્યના વર્તમાન કરતાં ડબલ રકમ ચૂકવાશે, વર્તમાન દર 7.5 ટકા હવે 15 ટકા વળતર

Breaking News