Gujarat/ઉંઝા ઉમિયાધામના નવા પ્રમુખની વરણી , નવા પ્રમુખ બન્યા બાબુ જમના પટેલ , દશક્રોઇ ભાજપના MLA છે બાબુ જમના પટેલ , કડવા પાટીદીરોની સૌથી મોટી સંસ્થા છે ઉંઝા ઉમિયાધામ
World/વૈશ્વિક સ્તરે સતત ચિંતા જન્માવતો કોરોના, વિશ્વમાં 24 કલાકમાં 11.88 લાખ નવા કેસ, ફ્રાન્સમાં 24 કલાકમાં 2.19 લાખ નવા કેસ, યુકેમાં 24 કલાકમાં 1.62 લાખ નવા કેસ, યુકેમાં હવે 25.86 લાખ એક્ટિવ કેસ, યુએસમાં 24 કલાકમાં 1.61 લાખ નવા કેસ, ઇટાલીમાં 24 કલાકમાં 1.41 લાખ નવા કેસ, ઓસ્ટ્રેલિયામાં 24 કલાકમાં 35 હજાર નવા કેસ
Gujarat/આપ નેતા ઇસુદાનનો લીકર ટેસ્ટ પોઝિટિવ , આપ નેતાનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો , ઇન્ફોસિટી પો. સ્ટેશનમાં નોંધાશે ફરિયાદ , આપ નેતા ઇસુદાને પીધો હતો દારૂ , ભાજપની ઓફિસે કર્યો હતો હલ્લાબોલ
India/વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડનો મામલો, J&Kના ઉપરાજ્યપાલે કરી સહાયની જાહેરાત, મૃતકોના પરિવારને 10 લાખની અપાશે સહાય, ઘાયલોને 2 લાખની સહાયની કરી જાહેરાત
India/નૂતનવર્ષ-2022ના પ્રારંભે પ્રજાને શિરે આર્થિક બોજો, સીએનજી અદાણીમાં આજથી ભાવ વધારો, સીએનજી અદાણી પ્રતિ કિલોનો ભાવ રૂ.70.09 અમલી, અગાઉનો ભાવ પ્રતિ કિલો રૂ.67.58, સીએનજીમાં પ્રતિ કિલો રૂ.2.51નો ભાવ વધારો, સીએનજી ભાવ વધતાં રિક્ષાચાલકોને આર્થિક નુક્સાન, રિક્ષાચાલકોએ સીએનજી સબસીડી કે ભાવ ઘટાડાની માગ
India/વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડનો મામલો, PM મોદી દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિજનો માટે સંવેદના વ્યક્ત કરી, મૃતકોના પરિજનોને 2 લાખ અપાશે સહાય, ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિય સહાય અપાશે, ભાગદોડમાં 10થી વધુ શ્રદ્ધાળુઓના મોત
India/જમ્મૂ કાશ્મીર વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ, વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડમાં 10થી વધુના મોત, અનેક લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા, નવા વર્ષમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો , રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 654 કેસ , અમદાવાદમાં સૌથી વધુ 311 કેસ , સુરતમાં 97 કેસ નોંધાયા , વડોદરામાં 38 કેસ રાજકોટમાં 21 , આણંદમાં 21 ખેડામાં 13 જામનગરમાં 12 , વલસાડમાં 11 અને નવસારીમાં 10 , છેલ્લા 24 કલાકમાં 63 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 2962 , રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મોત નહીં , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,31,242 , રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,18,652
Gujarat/અમદાવાદમાં ફ્લાવર ગાર્ડન મુલાકાતીઓ માટે બંધ , ફ્લાવર શો ની તૈયારીઓ માટે કરાયો બંધ , 7 જાન્યુઆરી સુધી ફ્લાઇવર શો રહેશે બંધ , 8 જાન્યુઆરીથી ફ્લાવર શો માટે અપાશે પ્રવેશ
Sports/U-19 એશિયા કપમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન , ફાઈનલમાં શ્રીલંકાને 9 વિકેટથી હરાવ્યું , શ્રીલંકાએ બનાવ્યા હતા 106 રન , ભારતે માત્ર એક વિકેટ ગુમાવી જીત મેળવી