Gujarat/સુરતમાં સિટી બસની અડફેટે વિદ્યાર્થીનીનું મોત , અમરોલી વિસ્તારમાં બસ નીચે કચડાતા મોત , બેફામ રીતે બસ હંકારતા ચાલકે સર્જયો અકસ્માત , ધો.9માં ભણતી વિદ્યાર્થીનીનું ઘટનાસ્થળે મોત , અકસ્માતને પગલે સ્થાનિકોએ બસમાં કરી તોડફોડ , બસ ચાલકને સ્થાનિકોએ પકડી પાડ્યો
Gujarat/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે , CMએ લાઈટ હાઉસ પ્રોજેક્ટનું કર્યુ નિરીક્ષણ , વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે લાઇટ હાઉસ , CMએ લીધી લાઈટ હાઉસ પ્રોજેક્ટની મુલાકત , આવાસના લાભાર્થીઓ સાથે કરી મુલાકાત
Gujarat/ખેડામાં કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારની સપ્રાઇઝ વિઝીટ , નડિયાદની સરકારી કચેરીઓની લીધી મુલાકાત , સરદાર ભવનમાં આવેલી કચેરીની લીધી મુલાકાત , સરકારી કન્યા છાત્રાલયની પણ લીધી મુલાકાત , ગેરહાજર રહેનાર અધિકારીઓને આપી નોટીસ
Gujarat/મહારાષ્ટ્રમાં કોરોનાનું આજે વિકરાળ સ્વરૂપ , છેલ્લા 24 કલાકમાં 5368 નવા કોરોના કેસ , 1193 લોકો ડિસ્ચાર્જ, 22 લોકોના કોરોનાથી મોત , 24 કલાકમાં નોંધાયા 3671 કોરોના કેસ , 371 લોકો ડિસ્ચાર્જ, આજે એકપણ મોત નહીં , મુંબઇમાં એક્ટિવ કેસની સંખ્યા 11360 , મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસનો આંકડો 18,217 કેસ
Gujarat/અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો , શહેરમાં વધુ 10 વિસ્તારમાં માઇક્રો કન્ટેનમેન્ટમાં , સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં માઈક્રો કન્ટેનમેન્ટ , 164 મકાનોના 605 લોકો માઇક્રો કન્ટેમેન્ટમાં , અમદાવાદમાં કુલ 21 વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ
Gujarat/મુન્દ્રા રક્ત ચંદન કેસમાં નવા ખુલાસા , કુલ જથ્થો 12 ટન હોવાનું સામે આવ્યું , અંદાજિત આંતરાષ્ટ્રીય બજાર કિંમત 12 કરોડ રૂપિયા , દિલ્હી તરફ તપાસનો દોર લંબાયો , અદાણી પોર્ટ પરથી DRI એ ઝડપ્યો હતો
Gujarat/અમદાવાદમાં નારોલમાં એક કંપનીને 1 લાખનો દંડ , ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન અંગે અંબિકા પોલીફિલને દંડ , લાંભાના કોર્પોરેટરે ફરિયાદ કરતા કપાયું કનેક્શન , ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શન મામલે થઇ હતી માથાકૂટ , પ્રદૂષણ ઘટાડવા માટે કરાતી કામગીરી મુજબ કાપ્યું કનેક્શન
Gujarat/વડોદરામાં ઓમિક્રોન પોઝિટિવનાં વધુ બે કેસ , ગોત્રીનાં 65 વર્ષીય પુરૂષને ઓમિક્રોન પોઝિટિવ , નૈરોબીથી વડોદરા આવેલાં વ્યક્તિને ઓમિક્રોન , સમા વિસ્તારનાં 56 વર્ષીય પુરૂષને પણ ઓમિક્રોન , બંને વ્યક્તિનાં પરિવારને નથી થયું ઓમિક્રોન સંક્રમણ
Gujarat/આવતીકાલે કેન્દ્રીય GST કાઉન્સિલની બેઠક , સવારે 11 કલાકે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બેઠક , ટેક્સટાઇલ-ફૂટવેરના GST દર મુદ્દે નિર્ણયની સંભાવના , ઘણાં રાજ્યોમાં કપડા વેપારીઓ છે નારાજ , રાજ્યોના નાણા મંત્રીઓ પણ બેઠકમાં રહેશે હાજર , જાન્યુઆરીના સ્થાને આવતીકાલે યોજાશે 46મી બેઠક
Gujarat/અરવલ્લીમાં ધોરણ 10 એકમ કસોટીનું પેપર વાયરલ , સોશિયલ મીડિયા ગ્રુપમાં બુધવાર સાંજથી થયું વાયરલ , 25 માર્કસનું પેપર અંગ્રેજીનું એકમનું પેપર લીક થયું , આજે 11 વાગે લેવાયેલ પેપર 12 કલાક પહેલા થયું લીક , સોશિયલ મીડિયા ગ્રુપમાં પેપર પહોંચી થતાં આક્રોશ , અમુક શાળામાં ઘરેથી જ જવાબો લખીને ગયા વિદ્યાર્થીઓ , પેપર લીકથી તેજસ્વી વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં