Gujarat/અમદાવાદમાં કોરોના કેસ વધવાનો મામલો , મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક , મનપા અધિકારીઓ સાથે કરશે સમીક્ષા , રિવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાઈ સમીક્ષા બેઠક , મુખ્યસચિવ સહિત અધિકારીઓ હાજર , કોરોના સંક્રમણ વધ્યા બાદ હોસ્પિટલની સ્થિતિ અંગે સમીક્ષા , માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન અંગે થશે સમીક્ષા
Gujarat/કર્ણાટકના પશુપાલન મંત્રી પ્રભુ ચૌહાણ રાજકોટમાં , પશુપાલન મંત્રીની મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત , ગુજરાતમાં થતા પશુ કલ્યાણના કામોથી તેઓ પ્રભાવિત , ગૌ વંશ કતલખાનામાં ન જાય તે પ્રકારનું આયોજન , ગાયને માતાનો દરજ્જો આપવો જોઈએ: પ્રભુ ચૌહાણ , ગોબરગેસના પ્લાન્ટ નિર્માણ માટે સરકાર આપે પ્રોત્સાહન
Gujarat/આરોગ્ય મંત્રીનું રાત્રિ કરફ્યૂને લઈ નિવેદન , 8 મહાનગરો રાત્રિ કરફ્યૂનો સમય લંબાવાયો , 7 જાન્યુઆરી સુધી રાત્રિ કરફ્યૂમાં સમય વધારો , રાત્રે 11 થી 6 સુધી કરફ્યૂનો સમય વધારાયો , 31 જાન્યુઆરી સુધી રાત્રિ કરફ્યૂ 11 થી 5 હતો
Gujarat/વલસાડ ખાતે કોલેજમાં સો.ડિસ્ટન્સના ધજાગરા , ABVP દ્વારા ફ્રેશર પાર્ટીમાં વિદ્યાર્થીઓની ભીડ , 1500થી વધુ વિદ્યાર્થીઓ હોલમાં થયા એકઠાં , જે.પી. શ્રોફ આટર્સ કોલેજના વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા , માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવો જોવા મળ્યો
Gujarat/રાજકોટમાં AIIMSનો OPD વિભાગ થશે શરૂ , આવતીકાલે 31 ડિસેમ્બરથી શરૂ કરવા આદેશ , AIIMSના ડિરેક્ટર દ્વારા આવતીકાલે કરાશે શરૂ , 5 વિભાગના તબીબો દ્વારા OPD વિભાગ શરૂ થશે , 11 નોન એપેડેમીક સિ.તબીબોની કરાઈ છે નિમણૂંક
Gujarat/31 ડિસેમ્બરને લઈ અમદાવાદ પોલીસ એલર્ટ , સરદારનગરના છારાનગરમાં પોલીસના દરોડા , દારૂના અડ્ડા અને વેચાણને લઈ પોલીસની રેડ , મોટી સંખ્યામાં પોલીસનો કાફલો જોડાયો રેડમાં
Gujarat/મહીસાગરના લુણાવાડામાં યુવતી ગુમનો મામલો , તાંત્રિક વિધિ કરી યુવતીને ગુમ મુદ્દે નવો વળાંક , ગુમ યુવતીએ ભુવા સાથે કર્યા છે કોર્ટ મેરેજ , મેરેજ સર્ટિફિકેટ સાથે યુવતીએ વીડિયો કર્યો જાહેર , ગુમ યુવતીએ વીડિયોમાં કરી કબુલાત , તાંત્રિક વિધિની વાત ખોટી, મારી મરજીથી આવી છું , યુવતીએ ફરાર થયા પહેલા જ કર્યા હતા કોર્ટ મેરેજ
Gujarat/મહેસાણામાં એકમ કસોટીનું પેપર ફૂટ્યું , માધ્યમિક અને ઉ.માધ્યમિક વિભાગની કસોટી , ધોરણ 9-10ના ગણિત વિષયનું પેપર ફૂટ્યું , યસ સર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર પેપર લીક , અલ્કેશ પટેલ નામના શિક્ષકે DEOને જાણ કરી , કસોટીના 23 કલાક પહેલા જ પેપર ફૂટ્યું , પેપર ફોડનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ
Gujarat/મહેસાણામાં એકમ કસોટીનું પેપર ફૂટ્યું , માધ્યમિક અને ઉ.માધ્યમિક વિભાગની કસોટી , ધોરણ 9-10ના ગણિત વિષયનું પેપર ફૂટ્યું , યસ સર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર પેપર લીક , અલ્કેશ પટેલ નામના શિક્ષકે DEOને જાણ કરી , કસોટીના 23 કલાક પહેલા જ પેપર ફૂટ્યું , પેપર ફોડનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ
International/સેન્ચ્યુરિયન ટેસ્ટમાં ભારતનો 113 રને વિજય , ટીમ ઇન્ડિયા સિરીઝમાં 1-0થી આગળ , દક્ષિણ આફ્રિકા 191 રનમાં ઓલઆઉટ , દક્ષિણ આફ્રિકાને 305 રનનો લક્ષ્ય આપ્યો હતો , ભારત તરફથી સમી-બુમરાહે 3-3 વિકેટ ઝડપી , સિરીજ- અશ્વિનના ફાળે 2-2 વિકેટ આવી