National/દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનું નિવેદન , દિલ્હીમાં ઓમિક્રોનનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ , સામાન્ય લોકો વચ્ચે પહોંચી ચૂક્યો છે ઓમિક્રોન , નોન ટ્રાવેલ હિસ્ટરી વિનાના 46 ટકા કેસમાં ઓમિક્રોન , 115 જેટલા કેસોમાં જીનોમ સિક્વન્સિંગ કરાવાયું હતું
Gujarat/ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ વડોદરામાં , આનંદીબેન પટેલ સાથે સીઆર પાટીલ પણ હાજર , વડોદરામાં ક્ષયરોગના દર્દીઓને દત્તક લેવાનો કાર્યક્રમ , સાંસદ દ્વારા 2400 દર્દીઓને દત્તક લેવાનો કાર્યક્રમ
Gujarat/અમદાવાદ મનપાની સ્ટે.કમિટીની બેઠક , 1 જાન્યુ.થી AMCની ટેક્સ રિબેટ યોજના , 31 માર્ચ સુધી લોકો લઈ શકશે લાભ , જાન્યુઆરીમાં ભરનારને 80 ટકા વ્યાજ માફી , ફેબ્રુઆરીમાં ભરનારને 70 ટકા વ્યાજ માફી , માર્ચમાં ટેક્સ ભરનારને 60 ટકા વ્યાજ માફી
Gujarat/દિલ્હીમાં નાણામંત્રીની અધ્યક્ષતામાં બેઠક , નિર્મલા સીતારમણના અધ્યક્ષસ્થાને બેઠક , પ્રિ- બજેટ બેઠકમાં તમામ રાજ્યોના મંત્રી હાજર , ગુજરાતના નાણમંત્રી કનુદેસાઈ ઉપસ્થિત , કોરોના સામે લડવા વધુ ફંડની જરૂરિયાત મુખ્ય મુદ્દો
Gujarat/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં , CM એ શીલજ ગામની લીધી મુલાકાત , ભાજપના કાર્યકરો સાથે કરી મુલાકાત
Gujarat/મહેસૂલ વિભાગે અધિકારીઓની કરી બદલી , વર્ગ -2 ના 40 અધિકારીઓની બદલી કરી , 40 જેટલા TDOની કરવામા આવી બદલી , જગદીશ સોની ગાંધીનગરમાં મૂકાયા , ધવલ દેસાઇની અમદાવાદ માટે કરાઈ નિમણૂંક
Gujarat/રાજ્યમાં હજુ બે દિવસ ઠંડીમાં થશે વધારો , ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી , રાજ્યમાં પડેલા માવઠાની અસર વર્તાશે , ઠંડી સાથે ભારે પવન ફૂંકાવવાની શક્યતા , રાજ્યમાં હજુ બે દિવસ ઠંડીમાં થશે વધારો
Gujarat/કેન્દ્રીય આરોગ્ય સચિવનો ગુજરાત સરકારને પત્ર , કોરોના ગાઇડલાઇનનું કડક પાલન કરવા આદેશ , ટેસ્ટિંગ અને ટ્રેસિંગમાં ભાર મૂકવાના હુકમ , હોસ્પિટલની તૈયારીઓમાં પણ વધારો કરવા આદેશ , વેક્સિનેશનમાં વધુ વેગ આપવા અપીલ
Gujarat/યુથ કોંગ્રેસના ગુજરાત પ્રમુખ નિમાયા , વિશ્વનાથ સિંહ વાઘેલા નિમાયા યુથ કોંગ્રેસ પ્રમુખ , સોનિયા ગાંધીએ કરી નિયુક્તિ
Gujarat/ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓએ કર્યો વિરોધ , કાપડની દુકાનો GST ના વિરોધમાં બંધ , અમદાવાદની 50 હજારથી વધુ દુકાનો બંધ , GST 5% થી વધારી 12 % કરાતા કરાશે વિરોધ , 100 થી વધુ કાપડ માર્કેટ, મહાજન માર્કેટ બંધ , તમામ વેપારીઓ આજે કામથી રહેશે અળગા , રેડીમેડ અને કાપડના વેપારીઓની માંગ , 5% GST યથાવત રાખવાની વેપારીઓની માંગ