Gujarat/કમલમ ખાતે AAPના નેતાઓનો વિરોધનો મામલો , આમ આદમી નેતાઓને મોટી રાહત , AAPના નેતા ઇસુદાન ગઢવીને મળ્યા જામીન , 55 નેતાઓ અને કાર્યકરોને શરતી જામીન મંજૂર , કમલમ પર વિરોધ પ્રદર્શન કેસમાં જામીન , ગોપાલ ઇટાલિયા સહિતના નેતાના જામીન મંજૂર
Gujarat/કમલમ ખાતે AAPના નેતાઓનો વિરોધનો મામલો, આમ આદમી નેતાઓને મોટી રાહત, AAPના નેતા ઇસુદાન ગઢવીને મળ્યા જામીન, 55 નેતાઓ અને કાર્યકરોને શરતી જામીન મંજૂર, કમલમ પર વિરોધ પ્રદર્શન કેસમાં જામીન, ગોપાલ ઇટાલિયા સહિતના નેતાના જામીન મંજૂર
Gujarat/નવસારીમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, મંગળવારે 8 અને બુધવારે 9 કેસ નોંધાયા, બે શિક્ષકો, કેનેડા ભણવા જતી વિદ્યાર્થિનીને કોરોના, નવસારીમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 37 ને પાર, ગ્રામિણ વિસ્તારોમાં ફેલાઇ રહ્યું છે સંક્રમણ, ચીખલી તાલુકામાં 5, ગણદેવી તાલુકામાં 3 કેસ, વાંસદા તાલુકામાં 1 કેસ નોંધાયો
Gujarat/આણંદના સુણાવ ગામમાં 4 શિક્ષકને કોરોના, ઇંગ્લિશ મીડિયમ સ્કુલને 15 દિવસ કરાઇ બંધ, 4 મહિલા શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ, શિક્ષિકા કોરોનાની ઝપેટમાં આવતા લેવાયો નિર્ણય, સુણાવ AJG ઈંગ્લીશ મીડીયમ સ્કૂલને કરાઈ બંધ, KG થી ધો.10 સુધી ચાલે છે અભ્યાસ, પેટલાદ ના સુણાવ ગામ ની ઘટના
Gujarat/સુરત શહેરમાં વધી રહ્યા છે કોરોનાના કેસ,એક જ પરિવારના 5 સભ્યોને કોરોના,સિટીલાઇટ વિસ્તારના સૂર્યા એન્કલેવની ઘટના,સૂર્યા એન્કલેવને ક્લસ્ટર વિસ્તાર જાહેર કરાયો,કતારગામ વિસ્તારમાં પણ 4 લોકોને કોરોના,જીવનદીપ સોસા.માં એક જ પરિવારના લોકોને કોરોના,અડાજણમાં પણ એક જ પરિવારના 3 લોકોને કોરોના,પાર્થ બંગલોમાં 3 સભ્યો કોરોના પોઝિટિવ,આ તમામ વિસ્તાર ને ક્લસ્ટર જાહેર કરાયા
Gujarat/વડોદરામાં બે વિદ્યાર્થી જૂથો વચ્ચે મારામારી , સયાજીગંજના અલંકાર ટાવર બહાર મારામારી , ખા.ક્લાસિસમાં ટ્યુશન ક્લાસિસના વિદ્યાર્થી આવ્યા , બંને જૂથ વચ્ચે થઈ છુટા હાથની મારામારી , મારામારીમાં બે વિદ્યાર્થીઓને થઈ ઇજા , સયાજીગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી , પોલીસ સાથે પણ વિદ્યાર્થીઓએ કર્યું ઘર્ષણ , પોલીસે હુમલાખોર વિદ્યાર્થીઓની કરી અટકાયત
Gujarat/ઝારખંડના મુખ્યમંત્રીની મહત્વની જાહેરાત , પેટ્રોલ-ડીઝલ 25 રૂપિયા સસ્તું મળશે , BPL ધારકોને સસ્તું પેટ્રોલ-ડીઝલ મળશે , 26 જાન્યુઆરીથી સસ્તુ પેટ્રોલ-ડીઝલ મળશે , મુખ્યમંત્રી હેમંત સોરેને કરી મહત્વની જાહેરાત
Gujarat/કપૂર ફેમિલીમાં ફુટયો કોરોના બોમ્બ , બોલિવુડ એકટર અર્જુન કપૂરને કોરોના , અર્જુન કપૂરની બેન અંશૂલા કપૂરને કોરોના , અનિલ કપૂરની પુત્રી અને જમાઇને પણ કોરોના , પુત્રી રિયા અને જમાઇ કરણ બુલાનીને કોરોના , કરિશ્મા કપૂરની ક્રિસમસ પાર્ટીમાં થયા હતા સામેલ , તમામને સંક્રમિતોને હોમ કવોરોન્ટાઇન કરાયા
Gujarat/ભુજ નજીક BKT ખાનગી કંપનીમાં સર્જાઈ દુર્ઘટના , ક્રેન પરથી નીચે પટકાતા કામદારનું થયું મોત , સેફ્ટીનના અભાવે દુર્ઘટના સર્જાઇ હોવાની માહિતી , શ્રમિકનું મોત થતા અન્ય કામદારોનો હલ્લાબોલ , કંપનીમાં અવાર નવાર સેફ્ટીના અભાવે થાયે છે મોત
Gujarat/અમદાવાદમાં KYCના નામે છેતરપિંડી , ડોક્ટર સાથે રૂ. 9 લાખની છેતરપિંડી , કસ્ટમર નંબર પર વાત કરવાની કરી આચરી છેતરપિંડી , ઠગબાજોએ ઓનલાઇન ટ્રાન્જેક્શન કરી પૈસા કાઢી લીધા , સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી