Gujarat/ઊંઝા APMCમાં ચેરપેન પદ માટે યોજાઈ ચૂંટણી , બીજા તબક્કા માટે યોજાઈ ચૂંટણી , દિનેશભાઇ પટેલ બીજી ટર્મ માટે ચેરમેન પદે યથાવત્ , સર્વાનુમતે બીજી ટર્મ માટે દિનેશભાઇ પટેલની વરણી
Gujarat/સુરતમાં પોલીસના જાહેરનામાનો ભંગ , રાત્રી કર્ફ્યુ દરમ્યાન જાહેરમાં બર્થડેની ઉજવણી , અઠવા પો.સ્ટે.ની હદમાં બર્થ ડે ની કરાઇ ઉજવણી , ખંડેરાવ પુરામાં ઉજવાયેલ બર્થ ડેના વિડીયો ફોટો વાયરલ , રસ્તા ઉપર ટેબલ મૂકી મોટી બર્થડે કેક કાપવામાં આવી , જાહેર રોડ ઉપર આતશબાજી પણ કરવામાં આવી , કોંગ્રેસના યુવા નેતા ફૈઝલ રંગુની પણ દેખાયા વિડિયોમાં , મંતવ્ય ન્યૂઝ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું
Gujarat/મોરબીમાં ધો 12ના વિદ્યાર્થીને કોરોના , મોરબી શહેરની નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીને કોરોના , ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે વિદ્યાર્થી , આરોગ્ય વિભાગ અને જિ.વહીવટી તંત્ર એલર્ટ , વિદ્યાર્થીઓ સાથે ભણતા અન્ય વિદ્યાર્થીના કરાશે ટેસ્ટ
Gujarat/દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ , 24 કલાકમાં દિલ્હીમાં 500 કેસ નોંધાયા , 24 કલાકમાં મુંબઇમાં 1300 કેસ નોંધાયા
Gujarat/સુરત હજીરા દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા, છેલ્લાં શ્વાસ સુધી આરોપીને આજીવન કેદની સજા, 30 એપ્રિલે આરોપીએ આચર્યુ હતુ દુષ્કર્મ, પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ કરી હતી હત્યા, સુરત કોર્ટે આરોપી સુજીત સાકેતને ફટકારી સજા, પીડિતાનાં પરિજનોને રૂ.20 લાખ વળતર આપવા ફરમાન, દોષિત આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા, નિર્ણયને પગલે આરોપીએ જજ પર ચપ્પલ ફેંકયું
Gujarat/કચ્છ મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલ ડ્રગ્સનો મામલો , 21 હજાર કરોડ હેરોઇન ડ્રગ્સ ઝડપાયું હતુ , સમગ્ર મામલે જામીન અરજી ન્યાયાલય દ્વારે પહોંચી , ડ્રગ્સ રેકેટમાં મહિલાની જામીન અરજી ફગાવાઇ , મહિલા ઇમ્પોર્ટરની જામીન અરજી NIA કોર્ટે નકારી , એક નહીં બે વાર ડ્રગ્સનો જથ્થો મુન્દ્રા આવ્યોઃ કોર્ટ
Gujarat/ગાંધીનગર પોલીસ ગ્રેડ પે મામલો , કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીએ કર્યું ટ્વિટ , સરકારે કોઇ નિર્ણય ના લેતા ગણાવી લોલીપોપ , 2 મહિના બાદ પણ સરકારે નથી લીધો નિર્ણય , બીજા કર્મીની જેમ પોલીસને પણ લોલીપોપ આપવા પ્રયાસ
Gujarat/વડોદરા MS યુનિ.માં સેનેટની ચૂંટણી , ટીચર્સ કેટેગરીની આજે સેનેટની ચૂંટણી , નવ બેઠક માટે યોજાશે સેનેટની ચૂંટણી , ભાજપ vs ભાજપ નો ખેલાશે સીધો જંગ , સાંજે જ જાહેર કરી દેવાશે પરિણામ
Gujarat/ગુજરાતમાં વધુ એક વખત પેપર કાંડ , ધો.10નું સામાજિક વિજ્ઞાનનું પેપર ફૂટ્યું , ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ દ્વારા લેવાય પરીક્ષા , એકમ કસોટીનું 25 માર્ક્સનું પેપર ફૂટ્યું , ધો 12નું મનોવિજ્ઞાનનું પેપર પણ થયુ લીક , પરીક્ષાના આગલા દિવસે જ પેપર સો.મીડિયામાં વાયરલ , જવાબ સહિતનું પેપર સો.મિડીયમાં વાયરલ , વાયરલ પેપરની મંતવ્ય ન્યૂઝ નથી કરતુ પુષ્ટિ
Gujarat/ગુજરાતમાં કોરોનાનો ભયાનક મહાવિસ્ફોટ, ગુજરાતમાં કોરોનાના નવા 394 કેસ, અમદાવાદ શહેરમાં 178 કેસથી હાહાકાર, સુરતમાં 52, રાજકોટમાં 35 કેસથી હડકંપ, વડોદરામાં 34, જામનગરમાં 7 કેસ નોંધાયા