Gujarat/જામનગરમાં જમીન માફિયા જયેશ પટેલ પર સકંજો, ગુજસીટોક હેઠળ નોંધાયેલ ફરિયાદ મામલે કાર્યવાહી, શહેરના વિવિધ જગ્યાએ આવેલ 35 પ્લોટ સીઝ કરાયા, 8 કરોડથી વધુ કિંમતના 35 પ્લોટ સિલ કરાયા
Gujarat/અમદાવાદ સિવિલમાં ઓમિક્રોનના 7 શંકાસ્પદ દર્દી, વિદેશથી આવેલ દર્દીઓના RT-PCR રિપોર્ટ પોઝિટિવ, તમામ 7 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ, 5 દુબઈથી, 1 રશિયા અને 1 સા.આફ્રિક્રાથી આવ્યા હતા, તમામના સેમ્પલ જિનોમ સિકવન્સિંગ માટે મોકલાયા
Gujarat/દેશની બેસ્ટ હોસ્પિટલમાં ગુજરાતની 2 હોસ્પિટલ, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયૂટને સ્થાન, યુ.એન. મહેતા હોસ્પિટલને પણ મળ્યું સ્થાન, બંને હોસ્પિટલો દેશમાં 9માં ક્રમાંક પર, ધ વીક હંસા રિસર્ચ દ્વારા બેસ્ટ હોસ્પિ.નો સર્વે
Gujarat/ડાંગ જિલ્લા ભાજપના હોદ્દેદારોના રાજીનામા, વધઈના અનેક હોદ્દેદારોએ આપ્યું રાજીનામું, ભાજપ સમર્થિત સરપંચની હાર થતાં રાજીનામા, કાર્યકરોએ પાર્ટી વિરુદ્ધ પ્રચાર કરતા સરપંચનો પરાજય, લઘુમતી મોરચના મહામંત્રીએ આપ્યું રાજીનામું, બક્ષીપંચ મોરચાના પ્રમુખે પણ રાજીનામું આપ્યું
Gujarat/નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર, કોરોનાના 8 પોઝિટિવ કેસ નોંધાયા, નવસારી શહેર અને ગણદેવીમાં 3 કેસ, જલાલપોર અને ચીખલીમાં 1-1 કેસ
Gujarat/કપડવંજમાં માર્ગ અકસ્માતમાં 3 ના મોત, ટ્રક અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, લાડવેલ-પાંખિયા રોડ પર થયો અકસ્માત, દંપત્તિ પૈકી માતા અને બે બાળકીના મોત, પિતા અને 4 માસની બાળકીનો બચાવ
Gujarat/દિલ્હી સરકારનો મોટો નિર્ણય, હવેથી સિનેમાઘર મલ્ટિપ્લેક્સ રહેશે બંધ, ખાનગી ઓફિસો 50%ની ક્ષમતા સાથે માન્ય, રેસ્ટોરન્ટમાં પણ 50% ની ક્ષમતા માન્ય, મોલ ઓડ-ઇવન પદ્ધતિથી ખુલ્લા રહેશે, કોરોનાના વધતા કેસોને લઇને નિર્ણય
Gujarat/સાબરકાંઠામાં પ્રથમ ઓમિક્રોન કેસ, હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ, ઇડરના ભદ્રેસરની મહિલાને ઓમિક્રોન, કેનેડાથી આવ્યા બાદ તેમના પતિને કોરોના હતો, મહિલાએ ફાયઝરના બે ડોઝ લીધા છે, સિવિલ વિભાગ દ્વારા લેવામાં આવી માહિતી
Gujarat/કોરોનાજંગ સામે વધુ બે રસી-દવાને મંજૂરી, દેશમાં વધુ બે વેક્સિનને ઇમર.ઉપયોગ માટે મંજૂરી, એન્ટી-વાયરલ દવાને પણ મંજૂરી અપાઇ, કેન્દ્રી આરોગ્યમંત્રી માંડવિયાએ ટ્વિટથી આપી માહિતી, ઇમરજન્સી ઉપયોગ માટે મળી મંજૂરી, કોવોવેક્સ-કોરબેવેક્સ રસીને મળી મંજૂરી, મોલનુપિરાવિર એન્ટી વાયરલ દવાને પણ મંજૂરી
Gujarat/વડોદરામાં ઓમીક્રોનના 8 દર્દીઓ સાજા થયા, હરણી રોડના એક જ પરિવારના 6 સભ્યો સાજા, તાંદલજાની યુવતી ઓમિક્રોનથી થઇ સાજી, દિવાળીપુરાનો યુવક ઓમીક્રોનથી સાજા થયો , તમામને 7 દિવસ હોમ આઈસોલેશનમાં રહેવું પડશે , ઓમીક્રોનનો આજે વધુ એક કેસ પણ આવ્યો , 32 વર્ષના યુવકનો ઓમીક્રોન રિપોર્ટ પોઝિટિવ,