Gujarat/કાપડ ઉદ્યોગ પર 12 ટકા જીએસટી લાગુ થશે, વર્તમાન સમયમાં માત્ર 5 ટકા જીએસટી, 5 ટકા જીએસટી યથાવત રાખવાની માગ, માગ નહીં સંતોષાય તો સુરત-અમદાવાદમાં વિરોધ, 1 જાન્યુઆરીથી નવા જીએસટી દરનો અમલ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખે કરી છે દરમિયાનગીરી, નિર્ણયમાં કોઇ ફેરબદલ માટે કેન્દ્રીય નાણાંમંત્રી તૈયાર નહીં , ઉદ્યોગકારો અને કેન્દ્ર વચ્ચે નોકરિયાતોનો ભારે વિરોધ
Gujarat/સુરતમાં રાત્રિ કર્ફ્યુનો કડકાઇ અમલ, કર્ફ્યુનો ભંગ કરનાર સામે પગલા ભરવાની શરૂઆત,મધરાત્રે ડુમ્મસ ફરવા ગયેલ નબીરા ઝડપાયા, ઝડપાયેલ નબીરાઓ સામે પોલીસની કાર્યવાહી, બે દિવસમાં 33 લોકો વિરૂધ્ધ કાર્યવાહી, જાહેરનામાના ભંગ બદલ પોલીસે કરી કાર્યવાહી,
Gujarat/ગુજરાત સરકારે લોન્ચ કરી નવી કોરોના એપ, કોરોનાની ત્રીજી લહેર પહેલા સરકારની તૈયારી, એપ પર મળશે હોસ્પિ.ના ખાલી બેડની માહિતી, સરકારે GERMIS નામની એપ્લિકેશન બનાવી, ટેસ્ટિંગ લેબની માહિતી પણ એપ પર ઉપલબ્ધ
National/પીયુષ જૈનની વધી શકે છે મુશ્કેલી, ઇડી પણ પીયુષ જૈન વિરુદ્ધ દાખલ કરશે કેસ, મની લોન્ડરિંગ અંતર્ગત કેસ દાખલ કરશે, 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, કાનપુર કોર્ટે જૈનને મોકલ્યો કસ્ટડી હેઠળ
Gujarat/રાજ્યમા ઈ કોમર્સ એકમો પર તોલમાપ વિભાગના દરોડા, ફ્લિપ કાર્ટ, એમેઝોન, સ્વિગી, સ્નેપ ડીલ એકમો પર દરોડા, ગ્રાહકોને ઓનલાઇન છેતરપિંડીની ફરીયાદો બાદ કાર્યવાહી, અગાઉ હોટલ રેસ્ટોરન્ટ અને એકમો પર કરાઈ હતી કાર્યવાહી
Gujarat/સુરતમાં ભાજપના બે નેતાઓ કોરોના સંક્રમિત, ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી કોરોના સંક્રમિત, શહેર ભાજપ મહામંત્રી પણ કોરોનાની ઝપેટમાં, મુખ્યમંત્રીના કાર્યક્રમમાં રહ્યા હતા ઉપસ્થિત, રવિવારે એક જ મંચ પર હાજર હતા નેતાઓ
Gujarat/3 જાન્યુઆરીથી થશે બાળકોનું રસીકરણ, AMC દ્વારા રસીકરણ માટેની તૈયારીઓ, 15 થી 18 વર્ષની વયનાને અપાશે રસી, શાળા-કોલેજમાં રસી આપવા વિચારણા, 2 લાખ હેલ્થ વર્કરોને અપાશે બુસ્ટર ડોઝ, 3 લાખ ફ્રન્ટલાઇન વર્કરોને અપાશે બુસ્ટર ડોઝ, શહેરમાં 150 સ્થળોએ અપાશે બુસ્ટર ડોઝ