Gujarat/
3 જાન્યુઆરીથી થશે બાળકોનું રસીકરણ, AMC દ્વારા રસીકરણ માટેની તૈયારીઓ, 15 થી 18 વર્ષની વયનાને અપાશે રસી, શાળા-કોલેજમાં રસી આપવા વિચારણા, 2 લાખ હેલ્થ વર્કરોને અપાશે બુસ્ટર ડોઝ, 3 લાખ ફ્રન્ટલાઇન વર્કરોને અપાશે બુસ્ટર ડોઝ, શહેરમાં 150 સ્થળોએ અપાશે બુસ્ટર ડોઝ
