Gujarat/અમદાવાદના વસ્ત્રાપુરમાં લવ જેહાદની ફરિયાદ, યુવતીને ભગાડી જઈ યુવકે આચર્યું દુષ્કર્મ, યુવતીની મરજી વિરુદ્ધ કરાવ્યું ધર્મ પરિવર્તન, સોશિયલ મીડિયા મારફતે યુવકે યુવતીને ફસાવી, વસ્ત્રાપુર પોલીસે આરોપી યુવકને કર્યો નજરકેદ, દુષ્કર્મ સહિતની કલમો હેઠળ કરાઈ કાર્યવાહી
Not Set/મંતવ્ય ન્યૂઝ પર કાનપુરમાં દરોડા અંગે સૌથી મોટી ખબર, કાનપુરના વેપારીને ત્યાં દરોડા પર સૌથી મોટો ખુલાસો, અત્તરના વેપારીને ત્યાં દરોડાનું ગુજરાત કનેક્શન ખુલ્યું, ગુજરાતની DGGI ની ટીમને સૌપ્રથમ મળી હતી માહિતી, DGGI ના એડિ.ડીજી વિવેક પ્રસાદનું મેગા ઓપરેશન, પીયૂષ જૈન વિશે મળી હતી ગુપ્ત માહિતી, ગુજરાતની DGGI ની ટીમે કાનપુરમાં પાડ્યો હતો દરોડો, દરોડામાં અત્યાર સુધી મળી 275 કરોડની રોકડ રકમ, રોકડ રકમ મળી એટલે IT વિભાગ પણ દરોડામાં જોડાયો, સૌથી વધુ રોકડ રકમ મળવાના કેસમાં વિવેક પ્રસાદ બન્યાં હીરો, પીયૂષ જૈનને ગુજરાતમાં લવાય તેવી શક્યતા, ગમે ત્યારે પીયૂષ જૈનને લવાશે ગુજરાતમાં, ગુજરાતમાં ચાલી શકે છે પીયૂષ જૈન સામે ખટલો, કસ્ટમના નિયમ પ્રમાણે કેસ દાખલ થાય ત્યાં આરોપીને લવાય છે, આ નિયમ મુજબ પીયૂષ જૈનને ગુજરાત લવાશે, રોકડ રકમની કસ્ટડી જશે આવકવેરા વિભાગ પાસે
National/ગોવામાં ઓમિક્રોનનો પ્રથમ કેસ, 8 વર્ષીય બાળક ઓમિક્રોન સંક્રમિત, બ્રિટેનથી આવેલ બાળક સંક્રમિત, દેશમાં ઓમિક્રોનના કુલ 602 કેસ
Gujarat/રાજકોટ શાળામાં કોરોના કહેર યથાવત્, વધુ 11 વિદ્યાર્થી અને બે શિક્ષક કોરોના સંક્રમિત, અમરનગરની શાળામાં 7 વિદ્યાર્થીને કોરોના, અમરનગરની શાળા બંધ કરવા હુકમ કરાયો, રાજકોટ શહેરમાં વધુ 4 વિદ્યાર્થી સંક્રમિત, તાન્ઝાનિયાથી આવેલી યુવતી કોરોના સંક્રમિત
Gujarat/સાબરકાંઠા પેપરલીકમાં પાંચ શખ્સો પર સકંજો, હેડ કલાર્ક પેપરલીકમાં વધુ પાંચ શખ્સોની ધરપકડ, મુખ્ય આરોપીની ભાઇ સંજય પટેલની ધરપકડ, પ્રાંતિજ-ઇડરમાંથી પાચ શખ્સોની ધરપકડ, અગાઉ ઝડપાયેલ 12 આરોપીને કોર્ટમાં રજૂ કરાશે, વધુ તપાસ માટે પોલીસ દ્વારા રિમાન્ડની માંગ કરાશે, પોલીસે અત્યાર સુધી 28 આરોપીની કરી ધરપકડ
Gujarat/મુખ્યમંત્રીની ગાંધીનગર સિવિલમાં સરપ્રાઇઝ વિઝિટ, CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા ગાંધીનગર સિવિલ, અચાનક સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત, કોવિડ-ઓમિક્રોન વોર્ડની લીધી મુલાકાત, કોરોના સ્થિતિ અંગે હોસ્પિ.ની કરી સમીક્ષા, હોસ્પિટલનાં અધિકારીઓ સાથે કરી ચર્ચા, કોરોના દર્દીનાં પરિજનોનો જાણ્યો અભિપ્રાય, અડધો કલાક સુધી સિવિલનું કર્યુ નિરીક્ષણ,
Gujarat/રાજકોટ શાળામાં કોરોના કહેર યથાવત્,વધુ 11 વિદ્યાર્થી અને બે શિક્ષક કોરોના સંક્રમિત,અમરનગરની શાળામાં 7 વિદ્યાર્થીને કોરોના,અમરનગરની શાળા બંધ કરવા હુકમ કરાયો ,રાજકોટ શહેરમાં વધુ 4 વિદ્યાર્થી સંક્રમિત,તાન્ઝાનિયાથી આવેલી યુવતી કોરોના સંક્રમિત
National/બિહારના મુજફ્ફરપુરમાં ફેક્ટરીમાં બ્લાસ્ટ,કંપનીમાં બોઈલર ફાટતા 6નાં મોત ,નુડ્લ્સ બનાવતી ફેક્ટરીમાં ફાટ્યું બોઈલર,દુર્ઘટનામાં 5 લોકો થયા ઈજાગ્રસ્ત
Gujarat/દહેગામના રાયપુર કેનાલ બન્યુ આપઘાતનું હોટસ્પોર્ટ,બે લોકોએ કેનાલમાં છલાંગ લગાવી ,એક પુરુષ અને સ્ત્રીએ કેનાલમાં છલાંગ લગાવી ,પોલીસ સહીત ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે,ફાયર બ્રિગેડના જવાનોએ શોધખોળ હાથ ધરી
Gujarat/સુરત શહેરમાં વધી રહ્યા છે આપઘાતના કેસ,શહેરમાં અલગ અલગ બે આપઘાતના બનાવ,શહેરમાં 2 વિદ્યાર્થિનીઓએ કર્યો આપઘાત,રાંદેરમાં ધો.10ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત,મારી પાછળ રડતા નહીં લખી કર્યો આપઘાત,પાંડેસરામાં ધો.9ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત,માતાએ રસોઇ બાબતા આપ્યો હતો ઠપકો,માતાએ ઠપકો આપતા ટુંકાવ્યું જીવન,બન્ને વિદ્યાર્થિનીઓ પાસેથી મળી આવી સ્યુસાઇડ નોટ,પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી