Gujarat/સુરત શહેરમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર ચિંતાજનક હદે વધી રહ્યા છે કોરોનાના કેસ 24 કલાકમાં 20 પોઝિટીવ કેસ નોંધાયા નવા પોઝિટિવ કેસમાં 5 વિદ્યાર્થીઓનો સમાવેશ હીરા વેપારીસ કોમ્પ્યુ. એન્જી.ને પણ કોરોના એક જ પરિવારના 4 સભ્યોને કોરોના ભટારની શિવપેલેશ સોસા.માં કોરોનાના કેસ બે સભ્યો કોલકત્તાથી પરત આવ્યા હતા
Gujarat/અમેરિકા-યુકે-યુરોપ ઓમિક્રોનના ભરડામાં , અમેરિકામાં કોરોનાનો ફાટ્યો જવાળામુખી , અમેરિકામાં 72 કલાકમાં 7 લાખ નવા કેસ! , શુક્રવારે USમાં સર્વાધિક 2.67 લાખ નવા કેસ , યુકેમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1.22 લાખ કેસ , યુકેમાં એક્ટિવ કેસ વધીને 17.82 લાખ , ફ્રાન્સમાં 24 કલાકમાં રેકોર્ડ 94 હજાર નવા કેસ , ફ્રાન્સમાં એક્ટિવ કેસ વધીને 11 લાખને પાર , ઈટાલીમાં 24 કલાકમાં 50 હજારથી વધુ કેસમાં એક્ટિવ કેસ વધીને 11 લાખને પાર , ઈટાલીમાં 24 કલાકમાં 50 હજારથી વધુ કેસ
Maharastra/મહારાષ્ટ્રમાં નાઇટ કર્ફ્યુ લગાવાશે, આજ રાત્રિથી જ નાઇટ કર્ફ્યનો અમલ, રાત્રિ 9થી સવારે 6 સુધી રહેશે નાઇટ કર્ફ્યુ, મહારાષ્ટ્ર સરકારે બહાર પાડી ગાઇડલાઇન, જરૂરી સેવાઓ જ કર્ફ્યુમાં મંજૂરી અપાઇ
India/ભારતે શરૂ કર્યો બૂસ્ટર ડોઝ પરનો અભ્યાસ, દેશમાં ત્રણ વેક્સિન પર કરાશે એનાલિસીસ, અભ્યાસ બાદ ટ્રાયલને અપાઇ શકે છે મંજૂરી, કોવેક્સિન, કોવિશિલ્ડ, સ્પુતનિક પર થશે સ્ટડી, બંને ડોઝ લીધે 6 મહિના થયા હશે તેના પર ટ્રાયલ, કો-મોર્બિડ કંડીશનવાળા દર્દી પર પણ ટ્રાયલ, એનાલિસીસના આધારે બૂસ્ટર ડોઝને મંજૂરી
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 98 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 32 કેસ, સુરતમાં 19 અને વડોદરામાં 12 કેસ, રાજકોટમાં કોરોનાના 10 કેસ, રાજ્યમાં કોરોનાથી 3 દર્દીઓના મોત, છેલ્લા 24 કલાકમાં 69 લોકો ડિસ્ચાર્જ
Gujarat/અમદાવાદમાં વધુ 2 ઓમિક્રોનના કેસ, બોડકદેવ અને બોપલમાં ઓમિક્રોન કેસ, બે પુરુષો ઓમિક્રોન પોઝિટિવ, બંને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ, અમદાવાદમાં અત્યાર સુધી કુલ 9 કેસ
Gujarat/ખેડા જિલ્લામાં ઓમિક્રોનના 3 કેસ, નડિયાદ શહેરમાં 2 , ડાકોરના અલીન્દ્રમાં ઓમિક્રોનનો 1 કેસ ગાંધીનગર ખાતે કરાયો હતો ટેસ્ટ, તમામ નડિયાદ સિવિલ ઓમિક્રોન વોર્ડમાં દાખલ
Gujarat/8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર, રાત્રે 11 થી સવારે 5 સુધી રહેશે કર્ફ્યૂ, અત્યારે રાત્રે 1 થી સવારે 5 સુધી છે કર્ફ્યૂ, સમયમાં ફેરફાર આવતીકાલથી થશે અમલી, 8 મહાનગરોમાં હવે રાત્રે 11 થી સવારે 5 સુધી કર્ફ્યૂ, દુકાનો, રેસ્ટોરન્ટ્સ રાત્રે 11 સુધી ખુલ્લા રાખી શકાશે
Gujarat/સાબરકાંઠા હેડ ક્લાર્ક પેપર લીક મામલો , દેવલ પટેલ 28 ડિસેમ્બર સુધી રિમાંડ પર , અન્ય 4 આરોપીના રિમાંડ કોર્ટે કર્યા ના મંજૂર , 24 ડિસે. રિમાંડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા , કિશોર આચાર્ય, દીપક પટેલ, મંગેશ આચાર્ય, રાજુ અગ્રવાત , 4 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
Gujarat/અમદાવાદ મનપાની સામાન્ય સભા મળી , સામાન્ય સભા પહેલા કોંગ્રેસના દેખાવો , ટાગોર હોલ ખાતે મળી સામાન્ય સભા , રોડ અને પ્રાથમિક સુવિધા મુદ્દે દેખાવો , કોંગ્રેસે સૂત્રોચ્ચાર અને પોસ્ટરો સાથે કર્યો વિરોધ