Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/જામખંભાળિયાના જામસલાયામાં જુથ અથડામણ , રસ્તા બાબતે એકબીજા સાથે સર્જાયું ઘર્ષણ , ઇજાગ્રસ્તોને સલાયાની હોસ્પિટલમાં ખસેડાયા , સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી

Gujarat/અમદાવાદ DGGIના કાનપુરમાં દરોડા , ડિરોક્ટરેટ જનરલ GST ઇન્ટેલીજન્ટે પાડ્યા દરોડા , પરફ્યુમના વેપારીના ત્યાં પાડ્યા દરોડા , ત્રિમૂર્તિ ફ્રેગ્રન્સ પ્રાઇવેલ લીમિટેડના ત્યાં દરોડા , કાનપુર ખાતે અમદાવાદ DGGIના દરોડા

Gujarat/વડોદરા કોન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બ્લાસ્ટનો મામલો , મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ઘટનાસ્થળની લીધી મુલાકાત , કંપનીને મૃતકો અને ઇજાગ્રસ્તોને સહાય ચૂકવવા કર્યો આદેશ , મૃતકના પરિજનોને 5 લાખ થી 15 લાખ સુધી સહાય ચૂકવવા આદેશ , ઈજાગ્રસ્તોને કંપની પોતાના ખર્ચે સારવાર કરાવવા આદેશ , ઇજાગ્રસ્તને તાત્કાલિક 50 હજાર રોકડ સહાય આપવા જણાવાયું  બ્લાસ્ટની ઘટનામાં કંપની સંપૂર્ણપણે જવાબદાર

Gujarat/રાજ્યના 7 IAS અધિકારીઓની બદલી , અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બદલાયા , લોચન શહેરા AMCના નવા કમિશનર , રાકેશ શંકરને અર્બન ડેવલપમેન્ટના સેક્રેટરી બનાવાયા , મુકેશ કુમાર શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ , કે.સી. સંપત સુરેન્દ્રનગરના DDO બનાવાયા , મુકેશ પુરીને GSFCના MDનો ચાર્જ સોંપાયો , નવનાથ કોંડીબા અધિક ગ્રામ્ય વિકાસ કમિશનર , બી.આર.દવેને GLPCના મેનેજિંગ ડિરેક્ટર બનાવાયા

Gujarat/રાજ્યના 7 IAS અધિકારીઓની બદલી, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બદલાયા, લોચન શહેરા AMCના નવા કમિશનર, રાકેશ શંકરને અર્બન ડેવલપમેન્ટના સેક્રેટરી બનાવાયા, મુકેશ કુમાર શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ, કે.સી. સંપત સુરેન્દ્રનગરના DDO બનાવાયા, મુકેશ પુરીને GSFCના MDનો ચાર્જ સોંપાયો, નવનાથ કોંડીબા અધિક ગ્રામ્ય વિકાસ કમિશનર

Sports/ક્રિકેટર હરભજનસિંહે ઇન્ટર.ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, ઇન્ટરનેશનલ ક્રિકેટમેચમાંથી લીધો સંન્યાસ, હરભજનસિંહે ટ્વિટ કરીને કરી જાહેરાત, પોતાની 23 વર્ષની કેરિયરને કરી અલવિદા, 1998માં પહેલી આંતર.મેચ રમ્યા હતા હરભજનસિંહ

Gujarat/રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે, 28 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં પડી શકે છે માવઠું, બનાસકાંઠા, પાલનપુર, ડીસા, થરાદ માટે આગાહી, 27 ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, 28 ડિસેમ્બરે સામાન્ય વરસાદની આગાહી, વરસાદી સિસ્ટમ હટતા ઠંડીનો ચમકારો રહેશે, નવા વર્ષની શરૂઆતથી જ કાતિલ ઠંડી પડશે

Gujarat/વડોદરાની કંપનીમાં બ્લાસ્ટનો મામલો , કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં થયો હતો બ્લાસ્ટ , બ્લાસ્ટમાં કુલ 4 કર્મચારીના નિપજ્યા મોત , ફાયર બ્રિગેડની તપાસમાં મોટો ખુલાસો થયો , ફાયર સ્ટેશન અધિકારી નિકુંજ આઝાદનું નિવેદન , ગેરકાયદે રીતે બોઇલરની બાજુમાં ઘરો બનાવ્યા , ઘરમાં કામદારો અને તેમના પરિવાર રહે છે , વધુ ગરમ થતા અને પ્રોપર મેઇન્ટેન ન થતા ફાટ્યાનું અનુમાન , કંપનીનું GEB નું કલેક્શન કાપી નાખવામાં આવ્યું , શ્રોફ હોસ્પિ.માં સારવાર દરમિયાન 2 કર્મીઓના મોત

Gujarat/સુરતની શાળાઓમાં વધી રહ્યા છે કોરોના કેસ , વધુ 2 સ્કૂલોમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ . LP સવાણી સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓને કોરોના , કોરોના સંક્રમિત પિતાના સંપર્કમાં આવતા પોઝિટિવ , ધો. 7-11માં અભ્યાસ કરતા હતા બંને ભાઈઓ , I.N ટેકરાવાળા સ્કૂલમાં 1 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ , ધોરણ 11 માં અભ્યાસ કરે છે વિદ્યાર્થી , સલામતીના ભાગરૂપે વર્ગખંડ કરાયો બંધ , LP સવાણીમાં 52 વિદ્યાર્થીઓના કરાયા ટેસ્ટ , તમામ વિદ્યાર્થીઓના રિપોર્ટ આવ્યા નેગેટિવ 

Gujarat/વડોદરાના વડસરબ્રીજ નજીક કંપનીમાં બ્લાસ્ટ , કંપનીના બોઇલરમાં થયો બ્લાસ્ટ , કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં ફાટ્યું બોઇલર , બોઇલર ફાટતા કેટલાક કર્મચારી દાઝ્યા , ઇજાગ્રસ્તકર્મીને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા , પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy