Gujarat/
સુરતની શાળાઓમાં વધી રહ્યા છે કોરોના કેસ , વધુ 2 સ્કૂલોમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ . LP સવાણી સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓને કોરોના , કોરોના સંક્રમિત પિતાના સંપર્કમાં આવતા પોઝિટિવ , ધો. 7-11માં અભ્યાસ કરતા હતા બંને ભાઈઓ , I.N ટેકરાવાળા સ્કૂલમાં 1 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ , ધોરણ 11 માં અભ્યાસ કરે છે વિદ્યાર્થી , સલામતીના ભાગરૂપે વર્ગખંડ કરાયો બંધ , LP સવાણીમાં 52 વિદ્યાર્થીઓના કરાયા ટેસ્ટ , તમામ વિદ્યાર્થીઓના રિપોર્ટ આવ્યા નેગેટિવ
