Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદના મકરબામાંથી પકડાયો ચરસનો જથ્થો , બે કાશ્મીરી યુવક ચરસના જથ્થા સાથે ઝડપાયો , સરખેજ પોલીસે બંનેની કરી ધરપકડ , આરોપીઓ પાસેથી દોઢ લાખનું ચરસ ઝડપી પાડ્યું , પોલીસે 990 ગ્રામ કાશ્મીરી ચરસ પકડાયું , સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી

Gujarat/સૌરાષ્ટ્ર યુનિ.માં બીકોમનું પેપર ફૂટવાનો મામલો , બીકોમના અર્થશાસ્ત્રનું પેપર થયું હતી લીક  , સૌરાષ્ટ્ર યુનિ. પરીક્ષા વિભાગે પેપર રદ કર્યું , આગામી  દિવસોમાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે , યુનિ. પોલીસે ત્રણ શકમંદ શખ્સોને પકડી લીધા , પેપર ક્યાંથી આવ્યું તે બાબતે તપાસ શરૂ , ગઇકાલે યુનિ.ના વોટ્સઅપ ગ્રુપમાં થયુ હતુ લીક , જે વ્યક્તિએ પેપર લીક કર્યું તેને ઝડપી પાડ્યો

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસ 100ના આંકને પાર, રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 111 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 43 કેસ, રાજકોટમાં કોરોનાના 14 કેસ, સુરતમાં 18 અને વડોદરામાં 11 કેસ, રાજ્યમાં કોરોનાથી બે દર્દીઓના મોત, છેલ્લા 24 કલાકમાં 78 લોકો ડિસ્ચાર્જ

National/મધ્યપ્રદેશમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત, રાત્રે 11 થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યૂ, ઓમિક્રોનના સંકટને લઈ લેવાયો નિર્ણય

Gujarat/સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.COMના સેમેસ્ટર 3નુ પેપર લીક થયાનો આક્ષેપ.. 10 વાગ્યે પરીક્ષા હતી અને 9 વાગ્યે પેપર ફૂટ્યાનો આક્ષેપ

Gujarat/વૈષ્ણોદેવી ખાતે ઊંઝાના 600 યાત્રાળુ ફસાયા, રેલ રોકો આંદોલન અંતર્ગત ટ્રેન સેવા છે બંધ, ઊંઝા APMCના ચેરમેને મુખ્યમંત્રીને લખ્યો પત્ર, 600 યાત્રાળુઓને પરત લાવવા લખ્યો પત્ર, યાત્રિકોને સહીસલામત ગુજરાત લાવવા અપીલ, વૈષ્ણોદેવી કટરા ખાતે યાત્રાળુઓ ફસાયા છે

Gujarat/બનાસકાંઠાના ધાનેરામાં ACBની ટ્રેપ, બે મહિલા કર્મી લાંચ લેતા ઝડપાઈ, 1 હજારની લાંચ લેતા ACBએ ઝડપી, આરોગ્ય વિભાગની કરાર આધારિત 2 મહિલા કર્મી, સરકારી સહાય આપવાના કામે માંગી હતી લાંચ

Gujarat/અમરેલીના કુકાવાવ હાઈવે પર બાઇક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બાઇક પર સવાર પતિ-પત્ની અને બાળકીનું ઘટનાસ્થળે મોત, અકસ્માત બાદ ટ્રક પલટી જતાં 3 ઘાયલ

Gujarat/જામનગરમાં 11 કરોડની છેતરપિંડીની ફરિયાદ , બોગસ પેઢી દ્વારા વ્યાજની લાલચ આપી છેતરપિંડી , એકાદ ડઝન શખ્સો સાથે 11 કરોડની છેતરપિંડી , સીટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ , પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

Gujarat/સુરતના હજીરામાં દુષ્કર્મ, હત્યા કેસ , કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો , 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતુ , 30 એપ્રિલ 2020એ દુષ્કર્મ બાદ કરી હતી હત્યા , 53 જેટલા પુરાવાના આધારે દોષિત જાહેર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy