Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/હેડ ક્લાર્ક પેપર લીક કાંડ મામલો , સમગ્ર કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ , સાબરકાંઠા પોલીસે કરી ધરપકડ , આરોપીની વિગત હજુ જાહેર કરેલ નથી , મોડી સાંજ સુધીમાં વધુ વિગત આવશે સામે

Gujarat/અસિત વોરાની હકાલપટ્ટી નિશ્ચિત , સૂત્રોનો દાવો, સાંજ સુધીCમાં રાજીનામાનું એલાન , CM સાથેની બેઠકમાં લેવાઇ ગયું છે રાજીનામું , ‘શુભેચ્છા મુલાકાત’ બની રાજીનામાની બેઠક , પેપરકાંડના પગલે વોરાની વિદાય નિશ્ચિત , હેડક્લાર્કની પરીક્ષાનું પેપર થયું હતું લીક

Gujarat/મહેસાણા ઊંઝાના જીરાના બે વેપારીઓનું અપહરણ , ગઇકાલે રૂપિયાની લેતીદેતી બાબતે થયું અપહરણ , પોલીસે ફિલ્મી ઢબે આરોપીને ઝડપી પાડ્યા , આજી ડેમ પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા , અપહરણ બાદ રાજ્યભરની પોલીસને કરાઇ હતી જાણ , અન્ય ત્રણ શખ્સો ફરાર, વેપારીઓને મુક્ત કરાવાયા

Gujarat/વારાણસીમાં બનાસ ડેરી સ્થપાશે દૂધ ડેરી , PM મોદી દ્વારા બનાસ ડેરીનું ખાતમુહૂર્ત , બનાસ કાશી સંકુલનું PMના હસ્તે ખાતમુહૂર્ત , 5 લાખ લીટર દૂધની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ , યુપીના અનેક ગામના પશુપાલકોને થશે ફાયદો , બનાસ ડેરી અમુલ બ્રાન્ડ નામથી કરશે ઉત્પાદન , દૂધ અને દૂધમાંથી બનતી બનાવટોનું કરશે ઉત્પાદન

Gujarat/વલસાડના પારિયામાં હવામાં ફાયરિંગ , ગ્રા.પં.ના વિજય સરઘસમાં ફાયરિંગ , ફાયરિંગ કરતો વિડીયો થયો વાયરલ , વોર્ડ નં 4ના વિજેતા ઉમેદવારે કર્યું હતુ ફાયરિંગ , વિજેતા જાહેર થતા ઉત્સાહમાં કર્યું હતુ ફાયરિંગ , ફાયરિંગને લઈને પોલીસ દોડતી થઈ 

Gujarat/વડોદરામાં કોલેરાના કારણે વૃદ્ધાનું મોત નિપજ્યું , પાણીગેટ વિસ્તારમાં 60 વર્ષિય મહિલાનું નિપજ્યું મોત , પાણીગેટમાં કોલેરાના વધુ 7 કેસ પણ આવ્યા , માણેજા, ફતેપુરા, નવાપુરામાં પણ કોલેરાના 1-1 કેસ , ઘણા દિવસોથી ડ્રેનેજ મિશ્રિત દૂષિત પાણી આવે

Gujarat/કિસાન દિવસે કચ્છનાં કિસાનો હજી પણ વ્યથિત , રાપર વિસ્તારમાં યુરિયા ખાતરનો કકડાટ યથાવત , યુરિયા ખાતર લેવા માટે લાગી મોટી લાઈનો , રામવાવ,ખેંગારપરમાં ખેડૂતો લાઈનમાં , સરકારની બેજવાબદાર નીતિના કારણે ખેડૂતો પરેશાન

Gujarat/સુરતમાંથી યુરિયા ખાતર વેચવાનું કૌભાંડ , સબસિડાઇઝ યુરિયા ખાતર મંગાવતા હતા , યુરિયા ખાતર મંગાવી ઇન્ડસ્ટ્રીઝમાં વેચવાનું કૌભાંડ , 1200 બેગ સાથે ગોડાઉન ઝડપી પાડ્યું , જિ. ખેતીવાડી અધિકારીએ ઝડપી પાડ્યું , ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ , ગોડાઉનના સંચાલકો અને ખાતર મોકલનાર સામે ફરિયાદ

Gujarat/દાહોદમાંથી ઝડપાઇ નકલી ચલણી નોટ ઝડપાઇ , લીમડી અને રાજસ્થાન પોલીસનું સંયુક્ત ઓપરેશન , ઝાલોદના ગુણેસીયા ફળિયામાંથી ઝડપાયું રેકેટ , 6 લાખથી વધુની નકલી ચલણી નોટો ઝડપાઇ , નકલી નોટ, પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત , 2 આરોપી ની ધરપકડ અન્ય એક ફરાર , તપાસ બાદ તપાસનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો

Gujarat/સુરેન્દ્રનગરમાં રાજકોટનો યુવક લૂંટાયો , દર્શન હોટલમાં ખાનગી ટ્રાવેલ્સમાં આવ્યો હતો યુવક , રૂ. 88.55 લાખના સોનાની લૂંટ , રાજકોટની ગ્રીનલેંડ ચોકડીથી નીકળ્યો હતો યુવક , બસમાં મુકેલા થેલો અજાણ્યા શખ્સો લઇને ફરાર , પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી , હોટલના CCTV ફૂટેજ પણ લેવામાં આવ્યા , લીંબડી રાજકોટ હાઇવે ઉપર આવેલી હોટલની ઘટના

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy