Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટમાં 4 બ્રિજના કામમાં ઢીલાશ , રણજિત બિલ્ડકોનને ફટકારવામાં આવી નોટીસ , રૂ.70 કરોડ ચૂકવણી છતાં 50 ટકા પૂરુ નથી થયુ કામ , મનપા હજુ પેનલ્ટી ફટકારવા મુહૂર્ત કઢાવી રહી છે , રાજકોટની 17 લાખની પ્રજાને રોજની હાલાકી

Gujarat/અમદાવાદમાં મામાએ કર્યું ભાણેજનું અપહરણ , રૂ.25 લાખની લેતી-દેતીમાં ભાણેજનું અપહરણ , સરખેજની સનાથલ ચોકડી પાસેથી અપહરણ , પોલીસે ગણતરીના કલાકમાં ઉકેલ્યો ભેદ , રાજકોટથી અપહત્ય ભણેજને શોધ્યો , અપહરણમાં સામેલ યુવકને પોલીસે ઝડપી પાડ્યો

Gujarat/અમેરિકામાં વર્ષના સૌથી વધુ દૈનિક કેસ , એક દિવસમાં કોવિડના 243,619 કેસ

Delhi/એશિયન હોકી ચેમ્પિયનશિપમાં ભારતને બ્રોન્ઝ, ભારતે પાકિસ્તાનને 4-3થી આપ્યો પરાજય, 2-1થી પાછળ રહ્યા બાદ જીતી બ્રોન્ઝ મેડલ મેચ, લીગ મેચમાં પણ ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું

Gujarat/સાબરકાંઠા પેપર લીક કૌભાંડનો મામલો ,  પોલીસે વધુ ચાર આરોપીની ધરપકડ કરી , અત્યાર સુધી 18 આરોપીની કરી ધરપકડ , મુખ્ય આરોપી પાસેથી 20 લાખ કર્યા કબ્જે , જયેશ પટેલ પાસેથી પોલીસે કર્યા કબ્જે , દીપલ પટેલ પાસેથી 14 લાખ કબ્જે કર્યા , મોબાઇલ, વાહન સહિત કુલ 78 લાખ કબ્જે કર્યા 

Gujarat/નરોડામાં નકલી પોલીસની કરી ધરપકડ , પાટિયા વિસ્તારમાં પોલીસ બની કરતો હતો તોડ , એક્સ આર્મીમેનને કરાયો હતો સસ્પેન્ડ , પોલીસ આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી

Gujarat/કચ્છના જખૌ નજીકથી ડ્રગ્સ ઝડપાવાનો મામલો , તમામ આરોપીના 11 દિવસના રિમાન્ડ મંજૂર , રૂ. 400 કરોડના ડ્રગ્સ સાથે 6 લોકોને ઝડપ્યા હતા , ઘૂસણખોરોને ભુજની કોર્ટમાં રજૂ કરાયા , 6 પાકિસ્તાનીઓ 77 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયાં હતા , ATSએ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા , ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન કર્યું હતુ

Gujarat/અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન , વિરોધ કરી રહેલા કોંગી કાર્યકરોની કરી અટકાયત , પોલીસે કરી કોંગી કાર્યકરોની અટકાયત , હેડ ક્લાર્ક પેપર લીક મામલે કોંગ્રેસનો વિરોધ , GPCC થી કલેક્ટર કચેરી સુધીની બાઇક રેલી , અમદાવાદ, રાજકોટ, વડોદરામાં વિરોધ પ્રદર્શન

Gujarat/રાજકોટમાં 8 હોસ્પિટલને કરવામાં આવી સીલ , રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી સીલ , BU રજુ કરવામાં નિષ્ફળ થતા કરાઇ સીલ , મનપાની ટાઉન પ્લાનિંગ શાખાએ કરી સીલ

Gujarat/જામનગરની કોલેજમાં સામૂહિક રેગિંગની ઘટના , ફિઝ્યોથેરાપી કોલેજમાં સામૂહિક રેગિંગની ઘટના , બોયઝ હોસ્ટેલમાં રેગિંગની ફરિયાદથી ખળભળાટ , વિદ્યાર્થીઓના રેગિંગની ફરિયાદથી ખળભળાટ , પીડિતોએ પ્રિન્સિપાલને કરી રજુઆત , રજૂઆત કરતા એન્ટી રેગિંગ કમિટી મેદાને , એન્ટી રેગિંગ કમિટી દ્વારા તપાસ શરૂ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy