Gujarat/અસિત વોરાની સીએમ સાથે બેઠક પૂર્ણ , CM સાથે હતી શુભેચ્છા મુલાકાત:અસિત વોરા , કેબિનેટ બેઠક બાદ અસિત વોરા સાથે કરી બેઠક , ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં કરી હતી બેઠક
Gujarat/અસિત વોરાને CM ભૂપેન્દ્ર પટેલનું તેડુ , હેડ ક્લાર્કનું પેપર લીક થતા અસિત વોરાનું તેડું , અસિત વોરા પહોંચ્યા સ્વર્ણિમ સંકુલ , કેબિનેટ બેઠક બાદ CM સાથે કરશે મુલાકાત , ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન છે અસિત વોરા
Gujarat/વધુ એક ભરતી પ્રક્રિયા મોકુફ રખાઇ , ગાંધીનગર મનપામાં ભરતી મોકુફ , જુનિયર ટાઉન પ્લાનરની ભરતી મોકુફ રખાઇ , જગ્યામાં ફેરફાર સંદર્ભે ભરતી મોકુફ રખાઇ , પ્રિલીમની પરીક્ષા મોકુફ રાખવામાં આવી , JTP, પ્લાનિંગ આસ.ના ભરતીમાં ફેરફારની શક્યતા
Gujarat/દહેગામના જીંડવામાં ચૂંટણી બાદ અજંપો , વિજેતા સરપંચના સમર્થકોના ખેતરોમાં નુક્શાન પૂર્વ સરપંચના સમર્થકોએ પાક કાપી નાખ્યો ટોળાએ રાત્રિના સમયે આગ પણ લગાવી હતી ખેતરોમાં એરંડાનો ઉભો પાક કાપી નાખ્યો
Gujarat/રાજકોટમાં પુજારા ટેલિકોમમાં IT દરોડાનો મામલો , દિલ્હીની ટીમ દ્વારા તપાસ ચાલુ , સતત બીજા દિવસે પણ તપાસ ચાલુ , પૂજારાના CA જે.સી.રાણપરાની ઓફિસમાં તપાસ , સ્થાનિક ટીમને અંધારામાં રાખી કર્યા દરોડા , કરોડોના શંકાસ્પદ વહીવટ આવી શકે છે , ગઇકાલ બપોરથી પૂજારા ટેલિકોમમાં તપાસ
Gujarat/આમોદ તાલુકામાં ધર્માંતરણનો વિવાદ વકર્યો , ધર્માંતરણના ફરિયાદીને મળી ધમકી , પ્રવીણ વસાવા અને તેના પરિવારને ધમકી , અંદાજે 150 લોકોના ધર્માંતરણની થઇ છે ફરિયાદ , આમોદપોલીસે વધુ તપાસ હાથ ધરી
Gujarat/કચ્છના જખૌ નજીકથી ડ્રગ્સ ઝડપાવાનો મામલો , 6 પાક.ઓને ભુજ સ્પે.કોર્ટમાં રજૂ કરાશે , સવારે 11 વાગ્યે ATS આરોપીઓને રજૂ કરશે , બે દિવસ પૂર્વે બોટમાંથી ઝડપાયું હતુ ડ્રગ્સ , રૂ. 400 કરોડના ડ્રગ્સ સાથે 6 લોકોને ઝડપ્યા હતા
Gujarat/વડોદરામાં વધુ એક વિદ્યાર્થીને કોરોના,સિગ્નસ સ્કૂલના વિદ્યાર્થીને કોરોના,ધો.6નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો ,ઓમીક્રોનગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવ્યો હતો વિદ્યાર્થી ,16 ડિસેમ્બરે કોરોના થયો હોવાનું સામે આવ્યું ,શહેરમાં 5 દિવસમાં 3 વિદ્યાર્થી, 1 શિક્ષિકાને કોરોના
Gujarat/ધાનેરા નેનાવા હાઇવે પર હીટ એન્ડ રન,હીટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત,ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત,ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી,પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો
Gujarat/પાટણમાં બાબરી ચંદરાણીના સરપંચ ઉમેદવારનું મોત,સરપંચના પરિણામ પેહલા ઉમેદવારનું નિધન,સતુબેન ઠાકોરનું હ્રદય રોગના હુમલાથી નિધન,સારવાર બાદ મોડી સાંજે નિધન પરિવારમાં શોક