Gujarat/જામનગરની શૃંગારની દુકાનમાં ત્રાટકયા તસ્કરો,મોટી હવેલી પાસે આવેલ દુકાનમાં ચોરી,સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ,ઘટનામાં આરોપી અને બાઇક કેમેરામાં કેદ,પોલીસે CCTV ફૂટેજ પરથી તપાસ શરૂ કરી,પ્રાથમિક તપાસમાં રોકડની કરી ચોરી
National/પનામા પેપર્સ લીક કૌભાંડ મામલો,ઐશ્વર્યા રાય બચ્ચનને ઇડીનું સમન્સ,ઐશ્વર્યાને પુછપરછ માટે ઇડીનું તેડુ,અગાઉ બે વખત ઐશ્વર્યાને બોલાવાઇ હતી
Gujarat/સુરતમાં પતિએ કરી પત્નીની હત્યા,પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી હત્યા,પત્નીને કુકર મારી પત્નીની કરી હત્યા,સુરતના અમરોલીમાં બન્યો બનાવ,6 વર્ષના લગ્ન ગાળાનો કરૂણ અંજામ,પત્નીને બ્રેઇન હેમરેજ થતા મોત થયું,પોલીસે આરોપી પતિની કરી ધરપકડ
National/એગ્રી કોમોડિટી વાયદા ઉપર મોદી સરકારનો મોટો નિર્ણય,નવ એગ્રી કોમોડિટી વાયદા પર પ્રતિબંધ,એક વર્ષ માટે તાત્કાલિક અસરથી પરોક લગાવી,ખેડૂતોને થશે નુકસાન, આમ જનતાને રાહત,ખેડૂતોની નવા પાકોની આવકોનાં સમયે જ સરકારે નિર્ણય,ચોખા, ઘઉં, ચણા, રાયડો પર પ્રતિબંધ,સોયાબીન-સોયાતેલ- સોયાખોળ પર રોક ,પામતેલ, મગ વાયદા પર પણ પ્રતિબંધ,ખાદ્યતેલનાં ઊંચા ભાવથી ગ્રાહકોને થોડા રાહતની સંભાવના
Gujarat/ગુજરાતનાં દરિયાકાંઠેથી ફરીવાર ઝડપાયું ડ્રગ્સ,ATSની ટીમે 400 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડયું,કચ્છના જખૌમાંથી ઝડપાયું ડ્રગ્સ,પાક.બોટમાંથી 77 કિલો હેરોઇન ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો,6 પાકિસ્તાનીઓની કરાઇ ધરપકડ,ઇન્ડિયન કોસ્ટગાર્ડ-ATSનું સંયુકત ઓપરેશન,ઇન્ડિયન કોસ્ટગાર્ડે ટ્વિટ કરી આપી માહિતી,અલ હુસેની નામની બોટ ડ્રગ્સ સાથે ઝડપાઇ
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો , રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 51 કેસ , અમદાવાદમાં સૌથી વધુ 18 કેસ , છેલ્લા 24 વડોદરામાં 10 કેસ , છેલ્લા 24 કલાકમાં 55 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં કોઇ મોત નહી , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 571 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,28,056 , રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,874
Gujarat/સુરતમાં ઓમિક્રોનનો બીજો આવ્યો સામે , VIP રોડ પર રહેતી મહિલાનો ઓમિક્રોન પોઝિટિવ , 39 વર્ષની મહિલાને રિપોર્ટ પોઝિટિવ , દર્દીના પરિવારજનોના રિપોર્ટ આવ્યા નેગેટિવ , મહિલાએ રસીના બન્ને ડોઝ લીધેલા છે , ફેશન ડિઝાઇન કામ કરતી મહિલાનો રિપોર્ટ પોઝીટીવ
Gujarat/રાજ્યમાં ગ્રા.પં.ની ચૂંટણીને પાંચ કલાક પૂર્ણ, બપોરે 12 વાગ્યા સુધી 21 ટકા મતદાન, સૌરાષ્ટ્રમાં સરેરાશ 18 ટકા મતદાન, દક્ષિણ ગુજ.માં અંદાજીત 17 ટકા મતદાન, મધ્ય ગુજરાતમાં 15 ટકા સરેરાશ મતદાન
Gujarat/હેડક્લાર્ક પેપરલીક મુદ્દે મોટા સમાચાર, પોલીસે વધુ બે લોકોની ધરપકડ કરી, સીંગરવાના બે લોકો ઝડપાયા, એમ્બ્યુલન્સ ચાલક અને અન્ય એકની ધરપકડ, મહત્વની કડી સુધી પહોંચી પોલીસનો ધમધમાટ
Gujarat/હેડકલાર્ક પેપરકાંડમાં મોટો ખુલાસો, પ્રિન્ટિંગ પ્રેસનાં કર્મીએ પેપર ફોડયાનો દાવો, પેપર પ્રિન્ટિંગ પ્રેસનાં કર્મીએ ફોડયું, દિપક નામના વ્યકિતની કરાઇ અટકાયત