Gujarat/પંચમહાલનાં વિરાણીયા ગામે વોટિંગ મોકુફ, આવતીકાલે ફરી યોજાશે મતદાન, ચૂંટણી ચિન્હ્ન બદલાઇ જતા વિવાદ, વિવાદ થતાં આજે મતદાન પ્રક્રિયા મોકુફ, સરપંચ પદનાં ઉમેદવારનું ચૂંટણી ચિન્હ્ન બદલાયું
National/નાના અને મધ્યમઉદ્યોગો કાલે બંધનું એલાન, કાચામાલના ભાવવધારના વિરોધમાં બંધ, દેશવ્યાપી નાના-મધ્યમ ઉદ્યોગો રહેશે બંધ, ભાવ નિયંત્રણમાં લેવા સરકારને રજૂઆત, સરકાર તરફથી સાનુકૂળ પ્રતિભાવ નહીં, હકારાત્મક પ્રતિભાવ નહીં મળતાં ઉદ્યોગો બંધ
International/કોરોનાના પગલે ડચમાં રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન , ડચના PM માર્ક રૂટે કરી વિધિવત જાહેરાત , ડચમાં ચિંતાજનક હદે વધી રહ્યું છે સંક્રમણ , સંક્રમણ વધતા રસીકરણને વેગ આપવાના પ્રયાસ , બૂસ્ટર ડોઝને વેગ આપવા ડચ સરકારનો નિર્ણય
National/અમૃતસર સ્વર્ણ મંદિરમાં યુવકની હત્યા , ગુરુ ગ્રંથ સાહિબ નજીક જ યુવકની મારી નાખ્યો , રેલિંગ કૂદીને તલવાર લેવાની કરી કોશિશ , અપમાન કરતા યુપીના યુવકને લોકોએ ફટકાર્યો , પવિત્ર તલવાર લેવાની કોશિશમાં ગયો જીવ , પાઠ દરમિયાન યુવકે અપમાન કરવાનો પ્રયાસ કર્યો
Gujarat/સાબરકાંઠા: હેડ ક્લાર્ક પેપર લીક મામલો , 8 આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજુર , 27 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર , પેપરકાંડના આરોપીઓના રિમાન્ડ મંજુર
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો , રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 68 કેસ , અમદાવાદમાં સૌથી વધુ 14 કેસ , છેલ્લા 24 વડોદરામાં 12 કેસ , છેલ્લા 24 કલાકમાં 74 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં કોઇ મોત નહી , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 575 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,28,005 , રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,819
Gujarat/હળવદ માર્કેટિંગયાર્ડ હડતાળ સમેટાઈ , ખંડણીખોરની ધમકીને પગલે બંધ હતું માર્કેટ , DYSP સહિતના પો. અધિકારી સાથે વેપારીઓની બેઠક , ખંડણીખોર વિરુદ્ધ આકરા પગલાંની ખાતરી અપાઈ , સોમવારથી હળવદ માર્કેટિંગયાર્ડ ધમધમશે
Gujarat/છોટા ઉદેપુરમાં પંચાયત ચૂંટણીમાં કોરોના નિયમોનો ભંગ , ગ્રામ પંચાયત ચૂંટણી આવતીકાલે મતદાન , સોશિયલ ડિસ્ટન્સ કે માસ્ક જોવા મળતુ નથી , કોરોનાનો સરકારી નિયમોના ઠેર ઠેર ધજાગરા , કોરોનાની ત્રીજી લહેરને સામે આપી રહ્યા છે આમંત્રણ
Gujarat/દેવભૂમિ દ્વારકા જિલ્લાની શાળામાં કોરોનાની એન્ટ્રી,ખંભાળિયાની સેન્ટ કર્વે શાળામાં વિદ્યાર્થિનીને કોરોના,એક અઠવાડિયા સુધી શાળા બંધ રાખવાનો નિર્ણય,શાળાને સેનેટાઇઝ કરવાની કામગીરી પણ શરૂ
Gujarat/દહેગામ નજીક ગેસ લાઇન લીકેજ થતા આગ,પાલૈયા ગામ નજીક ગેસ લાઈન લીકેજથી આગ ,પાલૈયા ગામમાં દરવાજો બનાવવા ચાલી રહ્યું હતુ ખોદકામ,આગને કારણે JCB બળીને થયું ખાખ,ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ