Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/પંચમહાલ GFL બ્લાસ્ટ મામલે મોટા સમાચાર,તપાસ માટે રેન્જ IG એ SITની કરી રચના,સ્પે. ઇન્વેસ્ટિગેશન ટિમ કરશે તપાસ ,બ્લાસ્ટ મામલાની ઊંડાણ પૂર્વક તપાસ કરશે ,હાલોલ DYSPની અધ્યક્ષતામાં SIT કરશે તપાસ ,સંયુક્ત રીતે સાયન્ટિફિક પાસાઓને ધ્યાને લઈ તપાસ ,કોઈ બેદરકારી સામે આવશે તો લેવાશે કડક પગલાં

Gujarat/પાટણમાં કાતિલ ઠંડીથી એકનું મોત,ઠંડીથી 55 વર્ષિય પુરૂષનું મૃત્યું,પુરૂષ પાસેથી હોસ્પિ.નો પણ મળ્યો લેટર,પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

Gujarat/સુરતમાં બે બિલ્ડિંગ અને ડાયમંડ ફેક્ટરી સિલ,BUC વગરની બિલ્ડિંગ અને ફેક્ટરી સિલ કરાઇ,હાઇકોર્ટના આદેશ બાદ મનપા તંત્ર દોડતું થયું,ડીંડોલીમાં સાઈ સૃષ્ટિ બિલ્ડીંગના 4 માળ સિલ,અશ્વનિકુમાર રોડ ખાતે રેડ ટર્નિંગ બિલ્ડીંગ સિલ,મનપાની વારંવાર નોટિસ છતાં BUC લેવાયું નહતું

Gujarat/અમદાવાદમાં 4 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત,નિરમા વિદ્યાવિહારના 3 વિદ્યાર્થીને કોરોના,છારોડી નિરમા વિદ્યાવિહારના વિદ્યાર્થી સંક્રમિત,ધો.5,9 અને 11ના 3 વિદ્યાર્થી સંક્રમિત,ઉદગમ સ્કુલમાં એક વિદ્યાર્થીને કોરોના,બન્ને શાળાને એક સપ્તાહ માટે બંધ રાખવા આદેશ,બન્ને શાળાના વિદ્યાર્થીઓના કરાશે કોરોના ટેસ્ટ

Gujarat/વડોદરામાં પણ ઓમિક્રોન વેરીએન્ટની એન્ટ્રી , ઇસ્ટ આફ્રિકાનાં ઝામ્બિયાથી આવેલ બે નાગરિક પોઝિટિવ , 67 વર્ષીય મહિલા, 75 વર્ષીય પુરૂષ ઓમિક્રોન પોઝિટિવ , એક સાથે ઓમિક્રોનનાં બે કેસ આવતાં તંત્ર હરકતમાં , દંપતી ફતેપુરાના રહેવાસી

Gujarat/રાજયમાં DYSP ખાલી પડતી જગ્યાએ નિમણૂંક , રાજ્યમાં 12 પ્રોબેશ્નર IPS ની કરાઈ નિમણુંક , 2018-19 બેચના IPSને નિમણુંક અપાઈ

Gujarat/ગૌણ સેવા પસંદગી દ્વારા પેપર લીક મામલો , વધુ 2 આરોપીઓની પોલીસે કરી અટકાયત , મહેન્દ્ર પટેલ અને જસવંત પટેલની કરી અટકાયત , સાબરકાંઠામાં હિંમતનગર DYSP કચેરી લવાયા , અત્યાર સુધી 8 આરોપીની ધરપકડ

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો , રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 60 કેસ , રાજકોટ-વડોદરામાં સૌથી વધુ 12-12 કેસ , છેલ્લા 24 કલાકમાં 58 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં 1 નુ મૃત્યુ , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 581 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,27,937 , રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,745

Gujarat/મોંઘવારી મુદ્દે સુરત શહેર કોંગ્રેસની રેલી , ઉધના વિસ્તારમાં કોંગ્રેસ કાર્યકરોની રેલી , શહેર કોંગ્રેસના ઉપપ્રમુખની આગેવાનીમાં રેલી , પેટ્રોલ ડીઝલના વધતા ભાવ અંગે રજુઆત , કાપડ ઉદ્યોગ પર 12 ટકા GST દરનો વિરોધ , GST 2 ટકા કરવાની માંગણી કરવામાં આવી , ધારાસભ્ય વિવેક પટેલને આપ્યું આવેદનપત્ર

Gujarat/સુરતમાં બાર કાઉન્સિલની ચૂંટણી પૂર્ણ , પ્રમુખ તરીકે અતુલ પટેલ ચૂંટાયા , ઉપપ્રમુખ તરીકે હિતેશ વાઘેલા ચૂંટાયા , પ્રમુખપદ માટે અતુલ પટેલને 36 મત મળ્યા , પ્રતિસ્પર્ધી નિલેશ સુરતીને 28 મત મળ્યા , સેક્રેટરી તરીકે અરુણ રાઠોડની વરણી , જોઈન્ટ સેક્રેટરી તરીકે વિજય પટેલની વરણી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy