Gujarat/હળવદ માર્કેટયાર્ડ અચોક્કસ મુદત માટે બંધ , ખંડણીકોરના વિરોધમાં માર્કેટયાર્ડ રહેશે બંધ , પોલીસ અને વેપારીઓ વચ્ચે યોજાઈ હતી બેઠક , બેઠક બાદ પણ કોઈ નિર્ણય લેવાયો નહીં , આરોપીની ધરપકડ બાદ જ યાર્ડ ખુલશે:વેપારી મંડળ
Gujarat/હેડક્લાર્કની પરીક્ષા પેપર લીકનો મામલો , પેપરકાંડ મુદ્દે વધુ 2 આરોપીની ધરપકડ , મહેન્દ્ર પટેલ અને જશવંત પટેલની ધરપકડ , મહેન્દ્ર પટેલ સરપંચ પદનો છે ઉમેદવાર , પોગલુ ગામની ગ્રામ પંચાયત ચૂંટણીનો ઉમેદવાર , અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરાઈ , અન્ય ફરાર 3 આરોપીઓની શોધખોળ હાથ ધરાયી
Gujarat/ભાજપ અને અમરિન્દરસિંહ વચ્ચે જોડાણ , પંજાબ ચૂંટણી માટે અમરિન્દરસિંહ સાથે ગઠબંધન , પંજાબ ભાજપ પ્રભારી સાથે મળીને કર્યું એલાન , ગજેન્દ્રસિંહ શેખાવત અને અમરિન્દરસિંહ વચ્ચે બેઠક , હાલ સીટોની વહેંચણી પર વાટાઘાટો- અમરિન્દરસિંહ
Gujarat/રાજકોટ કલેક્ટર અરૂણ મહેશ બાબુની પ્રેસ કોન્ફરન્સ , કોરોનાના કેસ વધવા ઉપર આપ્યું નિવેદન , વિદેશથી આવતાં મુસાફરોનું કરાઇ રહ્યું છે ચેકિંગ , સ્કૂલોમાં સંક્રમણ ન ફેલાય તેના માટે તંત્ર એલર્ટ
Gujarat/અમદાવાદમાં ઈડીમાં નોકરી અપાવવાના બહાને ઠગાઈ , વસ્ત્રાલનાં યુવક સાથે 19 લાખની છેતરપીંડી , પોતે IBમાં હોવાનું કહીને ઠગે આચરી ગેરરીતિ , કમલેશ શર્મા નામનાં યુવક રામોલમાં ફરિયાદ , પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Gujarat/અમદાવાદમાં સસરા સામે વહુએ નોંધાવી ફરિયદ , રામોલમાં વહુએ સસરા સામે ઠગાઈની નોંધાવી ફરિયાદ , પતિનાં મૃત્યુ બાદ સસરાએ LIC -વિમાનાં પૈસા કર્યાં ચાંઉ , બનાવટી સહીઓ કરી સસરાએ 14.65 લાખ કર્યા ટ્રાન્સફર , રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Gujarat/હોકી મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું , એશિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો વિજય , ભારતે પાકિસ્તાનને 3-1થી કારમી હાર આપી , બાંગ્લાદેશમાં રમાઇ રહી છે ચેમ્પિયન્સ ટ્રોફી
Gujarat/અમદાવાદમાં જમીન માફિયાઓ સામે તવાઈ , વસ્ત્રાપુરમાં નોંધાઈ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ , 1995માં બોડકદેવમાં વેપારીએ જમીન ખરીદી , માલિકે પૈસા લઈને જમીનનો કબ્જો ન સોંપ્યો , 2 ઈસમો સામે નોંધાઈ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
Gujarat/શેર માર્કેટમાં ગોઝારો શુક્રવાર , સેન્સેક્સમાં 889 પોઇન્ટ્સનો ઘટાડો , નિફ્ટીમાં પણ 263 પોઇન્ટ્સનો કડાકો , નિફ્ટી 17 હજારની સપાટી તોડી બંધ , ટોચના 30માંથી 26 શેર્સ માઇનસમાં થયા બંધ , નબળા ગ્લોબલ સંકેતો વચ્ચે બજારમાં નબળાઈ
Gujarat/રાજ્યમાં ઓમિક્રોન અંગે રાહતના સમાચાર,જામનગરના ત્રણેય દર્દીઓ સ્વસ્થ,ઝિમ્બાવવેથી જામનગર આવેલ દર્દી સંપૂર્ણ સ્વસ્થ,ત્રણેય દર્દીઓને હોસ્પિટલમાંથી અપાઈ રજા,17 દિવસ બાદ હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ,ગુજરાતના 5 દર્દીઓમાંથી 3 દર્દીઓ સ્વસ્થ