Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગાંધીનગરમાં આજે પાસિંગ આઉટ પરેડ,ગાંધીનગર કરાઇ ખાતે પાસિંગ આઉટ પરેડ,બિન હથિયારી DYSPની પાસિંગ આઉટ પરેડ,બિન હથિયારી PIની પણ પાસિંગ આઉટ પરેડ,CM ભૂપેન્દ્ર પટેલ પરેડમાં ઉપસ્થિતિ રહ્યા

Gujarat/લીંબડી રાજકોટ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો,અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત,હાઇવે પર પડેલા પથ્થર સાથે અથડાઇ હતી કાર,હાઇવે પર ચાલી રહેલા કામના લીધે અકસ્માત,અન્ય બે વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિ.ખસેડ્યા,રાજકોટના પરીવારને નડ્યો અકસ્માત

Gujarat/નવસારીના MLA ઉપર થયો હુમલો , વાસદાના આદિવાસી કોંગ્રેસી MLA પર હુમલો , MLA અનંત પટેલ ઉપર થયો હુમલો , ચૂંટણી પ્રચાર દરમ્યાન ધારસભ્ય પર થયો હુમલો , હુમલામાં MLA અનંત પટેલની ગાડીના કાચ તૂટ્યા

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો , રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 68 કેસ , અમદાવાદમાં સૌથી વધુ 20 કેસ , વડોદરામાં 12 કેસ, સુરતમાં 9 કેસ , રાજકોટમાં 7 કેસ, જામનગરમાં 3 કેસ , છેલ્લા 24 કલાકમાં 43 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં કોઈ મૃત્યુ નહી , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 580 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,27,877 , રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,687

Gujarat/પેપરલીક કાંડમાં સંડોવાયેલાના નામ આવ્યા સામે , તમામ 12 લોકો સામે છે થયા આક્ષેપ , નિતીન પટેલ, રાજુ પટેલ અને જયેશ પટેલનું નામ , ધ્રુવ બારોટ, પિનાકીન બારોટ અને ભરત બારોટનું નામ , મહેન્દ્ર પટેલ, પી. કે. પટેલ અને હર્ષદ નાઈનું નામ , હર્ષદ ઉર્ફે જગો પટેલ, હેમંત પટેલ અને નરેશ પટેલનું નામ

Gujarat/હેડ ક્લાર્ક પરીક્ષાનુ પેપર લીક થવા મામલો , ઉંછાના ફાર્મ હાઉસના માલિક એસ.પી કચેરી પહોંચ્યા , નિતિન‌ પટેલ છે ઉંછાના ફાર્મ હાઉસના માલિક , પોતાની સંડોવણી ના હોવા બાબતે કરી ચર્ચાઓ , જિલ્લા પોલિસ વડા સાથે કરી ચર્ચાઓ , આગામી સમયમાં માનહાનિનો દાવો કરવાની કરી વાત

Gujarat/હેડકલાર્ક પેપર ફૂટ્યું હોવાનો તંત્રે કર્યો સ્વીકાર, અસિત વોરાએ સાબરકાંઠા પોલીસને કર્યો મેઇલ, પેપર ફૂટવા મુદ્દે અસિત વોરાએ પોલીસને કર્યો મેઇલ, સાંજ સુધીમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ થઈ શકે, 10થી 12 શખ્સો સામે નોંધાઈ શકે છે ગુનો, મોડી સાંજ સુધીમાં સરકાર સત્તાવાર જાહેરાત કરી શકે, અનેકની ધરપકડના ભણકારા

Gujarat/સુરતમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો મામલો, દુષ્કર્મ આરોપીને ફાંસીની સજા સંભળાવી, પાંડેસરામાં બાળકી પર દુષ્કર્મ આચરી કરી હતી હત્યા, 7 ડિસેમ્બર 2020માં આચર્યું હતું દુષ્કર્મ, આરોપી દિનેશ બૈસાનેને ફાંસી ની સજા, વડાપાઉંની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું, બાળકીને માથામાં ઈટ મારી હત્યા કરી હતી, પોલીસે 15 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી, 10 દિવસમાં બે નરાધમોને ફાંસીની સજા

Gujarat/ઓમિક્રોનની તપાસ હવે ગુજરાતમાં થશે, ગુજરાત બાયોટેક રિસર્ચે વિકસાવી પદ્ધતિ, ઓમિક્રોન માટે પીસીઆર પદ્દતિ વિકસાવાઇ, પીસીઆર એટલે પોલિમરેજ ચેઇન રીએક્શન, પીસીઆર પદ્ધતિ ગુજરાતમાં સફળ થશે, દેશમાં PCR વિકસાવનારા જીબીઆરસી બીજા ક્રમે, 8 થી 10 કલાકમાં તપાસ પૂર્ણ કરાશે

World/યુકેમાં કોરોનાનો મહાવિસ્ફોટ, 24 કલાકમાં 78 હજારથી વધુ નવા કેસ, યુકેમાં કોરોનાના કુલ કેસ 1.10 કરોડ, એક્ટિવ કેસ હવે 12.45 લાખને પાર, યુકેમાં ઓમિક્રોન-ડેલ્ટાનો ડબલ એટેક, ફ્રાન્સમાં પણ કોરોના બન્યો બેકાબુ, ફ્રાન્સમાં 24 કલાકમાં 65 હજાર નવા કેસ, ફ્રાન્સમાં 48 કલાકમાં સવા લાખ કેસ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy