India/1971 ભારત-પાકિસ્તાન જંગના 50 વર્ષ પૂર્ણ, દેશભરમાં વિજય દિવસની થશે ઉજવણી, 10.30 કલાકે PM મોદી વોર મેમોરિયલ જશે, PM મોદી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરશે, પાકિસ્તાને 93000 સૈનિકો સાથે ઘૂંટણ ટેક્યા હતા, યુદ્ધ બાદ નવા દેશ બાંગ્લાદેશની થઈ રચના
Gujarat/સરકારના પ્રધાનોના સ્ટાફ માટે ચિંતનશિબિર, શુક્ર અને શનિવાર બે દિવસ માટે ચિંતનશિબિર, અમદાવાદના સ્પીપામાં ચિંતનશિબિર યોજાશે, PAઅને PSને વર્તન અને વ્યવહારના પાઠ ભણાવાશે, પ્રધાનોના પીએ અને પીએસ માટે શિબિર ફરજીયાત
Mumbai/મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 32 કેસ, મુંબઈમાં આજથી કલમ 144નો અમલ થશે, આજથી 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ, પ્રતિબંધ વચ્ચે થશે ક્રિસમસ, નવવર્ષની ઉજવણી, કોઈપણ મોટા કાર્યક્રમ, આયોજનને મંજૂરી નહીં
India/ગ્રુપ કેપ્ટન વરૂણસિંહના આજે અંતિમસંસ્કાર, ભોપાલમાં સૈન્ય સન્માન સાથે અંતિમ વિદાય, ગઈકાલે બેંગાલુરુ ખાતે હોસ્પિટલમાં થયું નિધન, 8 ડિસેમ્બરે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, CDS બિપીન રાવત સહિત 13ના થયા હતા મોત
International/યુનેસ્કો દ્વારા મહત્વની જાહેરાત, બંગાળની દુર્ગાપૂજા હેરિટેજ લીસ્ટમાં સામેલ, હેરીટેજ લીસ્ટમાં પ.બંગાળની દુર્ગાપૂજાનો સમાવેશ, પ.બંગાળ સરકારે કરેલ અરજીનો કર્યો સ્વીકાર, વડાપ્રધાન મોદીએ ખુશી વ્યક્ત કરી
India/આજથી બેંક કર્મચારી યુનિયનોની હડતાળ, બે દિવસ બેંકોના ખાનગીકરણનો વિરોધ, સરકારી બેંકોના નાણાં વ્યવહાર ખોરવાશે, રાજ્યના 25,000 સહિત દેશભરના 9 લાખ કર્મચારીઓ જોડાશે, બે દિવસ હડતાળ અને શનિ-રવિએ બેંકો રહેશે બંધ
Gujarat/દેવગઢબારિયામાં ફૂડ પોઇઝનીંગથી મોતનો મામલો , સારવાર દરમ્યાન વધુ એક વ્યકિતનું મોત , ગોધરા સિવિલમાં સારવાર દરમ્યાન નિપજ્યું મોત , કુલ મોતનો આંકડો 8 પર પહોચ્યો , 11 લોકો સિવિલમાં સારવાર હેઠળ
Gujarat/અસિત વોરાની પ્રેસ કોન્ફરન્સ LIVE , ગૌણ સેવા પસંદગી દ્વારા પરીક્ષા લેવાય છે , કોરોના દરમ્યાન 5 લાખ જેટલા લોકોએ પરીક્ષા આપી , જુદા સંવર્ગો માટે પરિક્ષાર્થી ઘણા સમયથી મહેનત કરે છે , મોટી પરીક્ષા માટે પરીક્ષાર્થી ગાંધીનગર રહી મહેનત કરે છે , આ પરીક્ષા ટ્રાન્સપરન્ટ રીતે લેવાય તેવી અમારી કામગીરી , પેપર લીક થયાની ખબર ટીવી માધ્યમથી મળી , પેપર લીક થવાની કોઇ ફરિયાદ મળી નથી
National/ગ્રુપ કેપ્ટન વરુણસિંહનું નિધન , હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં ઘાયલ થયા હતા વરુણસિંહ , ઇજાગ્રસ્ત વરુણસિંહનું થયું નિધન , તમિલનાડુનાં કુન્નુરમાં થઇ હતી પ્લેન દુર્ઘટના , એકમાત્ર બચેલા વરુણસિંહની ચાલતી હતી સારવાર
Gujarat/ઇંડિગો એરલાઇન્સની મોટી બેદરકારી…! , લોડર કર્મી સુતા સુતા પહોંચી ગયો અબુધાબી , મુંબઇ-અબૂ ધાબી ફ્લાઇટની જતી હતી ફલાઇટ , ફ્લાઇટનાં કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં સુઇ ગયો કર્મી , સંયુકત અરબ અમીરાતની રાજધાની પહોંચ્યો કર્મી , DGCAનાં અધિકારીઓએ મંગળવારે આપી જાણકારી , કર્મચારીને ઉંઘ આવતા સામાન પાછળ સુઇ ગયો , મુંબઇ એરપોર્ટથી પ્લેને ઉડાન ભરી પહોંચ્યું અબુ ધાબી