Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વડોદરામાં પાલિકાએ હટાવ્યા દબાણ , સંવેદનશીલ વિસ્તારમાંથી હટાવ્યા દબાણ , ભુટડી ઝાંપાથી ફતેપુરા સુધી દબાણ હટાવ્યા , રોડ પર મુકવામાં આવેલ લારી ગલ્લા કરાયા દૂર , દબાણ સમયે લોકો અને અધિકારીઓ વચ્ચે માથાકૂટ , મહિલાઓએ લારીઓ પાછી લેવાની કરી કોશિશ , ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પાલિકાએ દબાણો હટાવ્યા

Gujarat/જેતપુર ડાંઈગ એસો. દ્વારા બંધનો મામલો , ડાંઇગ એસો.ના પ્રમુખે આપ્યું નિવેદન , GSTમાં વધારો કરતા તેની સામે વિરોધ , 5 ટકાથી વધારીને 12 ટકા કરાતા વિરોધ , GST વધારતા ડાંઇગ એસો.ને થશે અસર , જેતપુરમાં 1400 જેટલા સાડી ઉદ્યોગો , 50 હજાર કારીગરોની રોજગારીને થશે અસર , કોરોના કાળ બાદ 50% ટકા કારખાના માંડ ચાલુ , GST વધશે તો સાડી ઉદ્યોગ પડી ભાંગશે , GST વધારો પાછો ખેંચવા મામલતદારને આવેદન

Gujarat/હેડ ક્લાર્ક પેપર લીક થવાનો મામલો , શંકાસ્પદ 8 થી વધુ લોકોની અટકાયત , ગાંધીનગર, સાબરકાંઠામાંથી અટકાયત , કોલ ડિટેઈલ્સને આધારે અટકાયત કરાઈ , શંકાસ્પદ ભૂમિકા ભજવનારાની અટકાયત

Gujarat/હેડ ક્લાર્ક પેપર લીક થવાનો મામલો , આપના કાર્યકરો પહોંચ્યા રજૂઆત કરવા , ગૌણ સેવા પંસદગી મંડળની કચેરી પહોંચ્યા , પોલીસ દ્વારા અંદર પ્રવેશ ન આપતા હોબાળો , કર્મયોગી ભવન બહાર AAPના કાર્યકરોનું પ્રદર્શન

Gujarat/કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની પ્રેસ , કોરોનામાં મૃતકોના સરકારે વધારેલા આંકડા મુદ્દે પ્રેસ , કોરોનાથી સમગ્ર દુનિયા પરિચિત છે , કુદરતી આફત,સરકારની અણઆવડતથી લોકો હેરાન , સ્મશાન,વેન્ટિલેટર, દવાના કારણે લોકો પરેશાન , ઓક્સિજનના કારણે પણ લોકો પરેશાન થાય , લોકો અનેક જગ્યાએ પરેશાન થયા,મોત થયા , કોર્ટે સરકારને અનેક વાર ફટકાર લગાવી , ભાજપ સરકાર મોતનો મલાજો જાળવતી નથી , મૃતકોના પરિવારને સહાય માટે પણ હેરાન થાય , અમે હજી કહીએ છીએ કે 3 લાખના મોત થયા

Gujarat/હેડ ક્લાર્ક પેપર લીક થવાનો મામલો , સમગ્ર મામલે સૌથી મોટા સમાચાર , હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું , ગૃહ વિભાગની બેઠકમાં ચર્ચા , પોલીસને પેપર લીક થયાના પુરાવા મળ્યાં , આધારભૂત પુરાવા રાજ્ય ગૃહમંત્રી સમક્ષ રજૂ કરાયા

Gujarat/સુરતના મહારાણા ચોકડી પાસે અકસ્માત , ગોડાદરા પોલીસ સ્ટેશનની હદમાં અકસ્માત , અકસ્માતમાં 7 વર્ષિય બાળકનું મોત , અકસ્માતના કારણે લોકોમાં અરેરાટી , ટ્રક પુરવઠા વિભાગનું હોવાની ચર્ચા , પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Gujarat/સુરતમાં 7 મુસ્લિમોએ હિન્દૂ ધર્મ અંગીકાર કર્યો , 9 અરજીઓ ધર્મ પરિવર્તન માટે આવી , ગુજરાત ધર્મ સ્વતંત્ર નિયમ હેઠળ અરજીઓ મંજુર કરાઈ , એક અરજી દફતરે કરાઈ, એક અરજી ઉપર નિર્ણય બાકી

Gujarat/રાજ્યમાં ઓમિક્રોનનાં સંક્રમણથી સાવધાન , રાજ્યમાં 24 કલાકમાં નવા 55 કોરોના કેસ , 24 કલાકમાં 48 દર્દીઓ થયા ડિસ્ચાર્જ , એસ.ટી બસસ્ટેન્ડ પરથી રિયાલિટી ચેક , અમદાવાદ-રાજકોટથી મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક , કોવિડ ગાઇડલાઇનનું થયું પાલન કે ભંગ..!

National/જમ્મુ કાશ્મીરમાં આતંકી વિરુદ્ધ સેનાનું ઓપરેશન , પુલવામા એન્કાઉન્ટરમાં આતંકી ઠાર , હિજબુલ નિજામુદ્દીનનો આતંકી મરાયો ઠાર , 2017થી સક્રિય હતો હિજબુલ આતંકી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy