National/ટ્રાવેલ હિસ્ટરી વિના ઓમિક્રોનનો દેશમાં પગપેસારો,,,, મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 8 નવા કેસ; ટ્રાવેલ હિસ્ટરી વિના મુંબઈમાં 7 કેસ
National/ચારધામ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટે આપી લીલી ઝંડી,,, બે લેનનો રોડ બનાવવાની આપી મંજૂરી, ચીનની સીમા સુધી બનાવાશે રોડ
Gujarat/સુરેન્દ્રનગરમાં ખોટા લેટર બનાવી PSI,LRD ની શારીરિક કસોટી આપનારા 5 ઉમેદવારોની ધરપકડ….કોલ લેટરમાં સમય સુધારો કરી આપી હતી પરીક્ષા
National/બાળકો માટે ઝડપથી આવશે કોરોનાની રસી, આગામી 6 મહિનામાં આવશે બાળકો માટેની રસી, સિરમ ઇન્સ્ટીટયૂટના CEOએ કરી જાહેરાત, 3 વર્ષથી વધુ વયના બાળકોને અપાશે રસી, સિરમ ઇન્સ્ટીટયૂટના CEO આદર પૂનાવાલા
Gujarat/ગાંધીનગર હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લીકનો મામલો, ઉ.ગુજરાતના 2 શિક્ષકોની સંડોવણી આવી સામે, ઉત્તર ગુજરાતના બંને શિક્ષકોની થશે તપાસ, 12 ડિસેમ્બરે હેડ ક્લાર્કની લેવાઈ હતી પરીક્ષા, પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુપ્ત રાહે તપાસ
Gujarat/વારાણસીના ઉમરહામાં PM મોદીની જનસભા , PM એ સદાફલ દેવની પ્રતિમાને પુષ્પ કર્યા અર્પણ , વિહંગમ યોગ સંસ્થાનું અદ્ભુત આયોજન:PM , કાશીની ઉર્જા નવો વિસ્તાર લેતી રહે છે:PM , ઇશ્વર સારા કાર્યો માટે સંતોને નિમિત્ત બનાવે છે:PM , ગીતા જયંતિની દેશવાસીઓને શુભકામના:PM
National/લખીમપુર હિંસા કેસમાં મંત્રી પુત્રની મુશ્કેલી વધી , BJP નેતાના પુત્ર આશિષે જ કરી ખેડૂતોની હત્યા , લખીમપુર હિંસા મામલે SITનો મોટો ખુલાસો , જાણી જોઇને કરેલું કાવતરું છે- SITનો ખુલાસો , આશિષ મિશ્રાએ ઘડ્યું હતું હત્યાનું કાવતરું , CJM કોર્ટનો આદેશ, આશિષ સામે કલમ 307 લગાવો , 13 આરોપીઓ સામે કલમ 307 લગાવવા આદેશ , SIT દ્વારા કલમો વધારવા માટે કોર્ટમાં અરજી , બિનઈરાદા પૂર્વકની હત્યાના સ્થાને કલમ 307 જોડાશે
Gujarat/જુનાગઢમાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલો , માંગરોળની તિરૂપતિ હાઈસ્કૂલ બહાર હુમલો , અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયારથી માર્યો માર , વિદ્યાર્થી પર હુમલાનું કારણ અકબંધ , ધો.12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી પર હુમલો , પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી