Gujarat/નવસારીમાં ખાણ અને ખનીજ વિભાગનો સપાટો , અધિકારીએ ખનીજ ચોરી ઝડપી ફટકાર્યો દંડ , બીલીમોરા પાલિકાના નેતા ખનીજ ચોરીમાં ઝડપાયા , હરીશ ઓડને ખનીજ ચોરીમાં ઝડપી આપ્યો દંડ , 2.25 લાખનો દંડ સહિત 1 જેસીબી મશીન સીઝ , ગણદેવી પાલિકા વિસ્તારમાં કરતા હતા ખનીજ ચોરી
Gujarat/દિલ્હીમાં ઓમિક્રોનના નવા 4 કેસ , દિલ્હીમાં અત્યાર સુધીમાં 6 કેસ નોંધાયા , દેશમાં ઓમિક્રોનના કુલ 41 કેસ નોંધાયા
Gujarat/ભાવનગરમાં આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી , રસીકરણ મુદ્દે ફરીથી ગંભીર બેદરકારી આવી સામે , મૃતકને કોરોના રસી લીધાનું સર્ટિફેકેટ આપી દેવાયું , સર્ટી ધારકનું મે મહિનામાં થયું હતુ મોત , તંત્ર દ્વારા નવે.માં બીજો ડોઝ આપ્યાનું સર્ટિ , રસીકરણને લઇને અનેક છબરડા સામે આવે છે , વધુ છબરડો ભાવનગરમાં સામે આવ્યો હતો , અગાઉ પણ મૃતકને સર્ટિ આપી દેવાયું હતુ , વેક્સિન પ્રક્રિયા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે
Gujarat/વડોદરાના મિશનરીઝમાં ધર્મપરિવર્તનનો મામલો , નિરાશ્રીત બાળાઓને ખ્રિસ્તી બનાવવાનું ષડયંત્ર , નેશનલ કમિ. ફોર પ્રોટેક્શન ચાઇલ્ડ રાઇટ્સનું ચેકિંગ , સમગ્ર મામલે આજે પણ તપાસ યથાવત્ , Cwcની વિઝીટમાં યુવતીઓએ ક્રોસ પહેર્યાનું આવ્યું સામે , બીજી વિઝીટમાં ક્રોસ પહેર્યું ન હતું , પંજાબી યુવતીએ ખિસ્તી ધર્મના યુવક સાથે કર્યા લગ્ન , સમગ્ર લગ્ન મામલે લેવામાં આવ્યા નિવેદન , યુવતી લાંબા સમયથી સંસ્થામાં કામ કરતી હતી , પુખ્ત વયે યુવતીએ મરજીથી લગ્ન કર્યા હતા
Gujarat/વિપક્ષ નેતા તરીકે રાઠવાએ સંભાળ્યો હોદ્દો , સુખરામ રાઠવાનું કરાયું સ્વાગત , વિધાનસભાનાં વિરોધ પક્ષનાં નેતા રાઠવા , કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ હાજર , પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે કરાયું સ્વાગત
Gujarat/અલંગ શિપ યાર્ડમાં હેરિયેટ શિપ સીઝ , અમેરિકાએ પ્રતિબંધિત કરેલી શિપ સીઝ , DRIએ શિપને કર્યું સીઝ , અલંગના પ્લોટ નં.114ના માલિકે ખરીદ્યું હતુ , DRIએ કલાકો કાર્યવાહી બાદ શિપ સીઝ
Gujarat/કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાનું નિવેદન , રાજ્યમાં દરેક ભરતીમાં પેપર લીક થાય છે , ભાજપના મળતીયા એજન્ટ પેપર લીક કરે છે , યુવાઓ રસ્તા પર આવી ક્રાંતિ કરશે , રાજ્યમાં જે સારુ હોય તે કરવું જોઈએ
Gujarat/રાજ્ય ચૂંટણી કમિ.સંજય પ્રસાદની પ્રેસ કોન્ફન્સ , 8,684 ગ્રા.પં.ની યોજાશે ચૂંટણી , સરપંચ માટે 27200 ઉમેદવારો મેદાને , 1,19,998 સભ્યો હરિફાઇમાં , 1167 બિનહરીફ સરપંચ થયા , પંચાયત ચૂંટણીની લઈને સમીક્ષા બેઠક
Gujarat/દેવગઢબારિયામાં ફૂડ પોઇઝનીંગથી મોતનો મામલો , સારવાર દરમ્યાન વધુ એક વ્યકિતનું મોત , ગોધરા સિવિલ હોસ્પિ.માં સારવાર દરમ્યાન મોત , કુલ મોતનો આંકડો 5 ઉપર પહોંચ્યો , હોસ્પિ.માં હજુ 14 લોકો સારવાર હેઠળ , બે લોકોની હાલત હજુ ગંભીર
Gujarat/અમદાવાદના નારોલમાં છેતરપીંડીની ઘટના , એક પરીવારના ચાર સભ્યોએ કરી છેતરપીંડી , સભ્યોએ 72.17 લાખનો કાપડનો માંલ મગાવ્યો , 58.45 લાખ ના ચૂકવતા વેપારીએ કરી ફરીયાદ , પોલીસે ફરીયાદ આધારે તપાસ હાથ ધરી