Gujarat/સુરતમાં કૃત્રિમ હીરા આયાત કરવાનું કૌભાંડ , નેચરલ હીરાના નામે થતું કૌભાંડ , રૂ.1016 કરોડના કૌભાંડનો ડીઆરઆઇએ કર્યો પર્દાફાશ , વાસ્તવમાં 90 ટકા કૃત્રિમ હીરાની થતી આયાત , કૃત્રિમ હીરાને કટ કરી પોલીશ કરી અન્યત્ર મોકલાતાં હતા , સચિન સેઝમાં કરોળિયા ઇન્ડિયા પ્રા. લિ. પર કાર્યવાહી , કંપનીના ત્રણ હીરા ઉદ્યોગકારોની ધરપકડ , ધરપકડ કરાયેલાં આરોપીને 2 દિવસના રિમાન્ડ , આંગડિયાપેઢીઓની પણ સંડોવણી હોવાની આશંકા , ડીઆરઆઇની પૂછપરછ જારી વધુ વિગતો ખુલશે
Gujarat/ભાવનગરમાં 3 માળનું મકાન ધરાશાયી , ભાદેવાની શેરીમાં જર્જરીત મકાન ધરાશાયી , મકાન ધરાશાયી થતા 4 લોકો દટાયા , 1 વ્યક્તિનું મોત, 3 ઇજાગ્રસ્ત , ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા
Gujarat/રાજ્ય સરકારની મહત્વની જાહેરાત, હવાઈ સેવામાં વપરાતા ઇંધણના દરમાં ઘટાડો, ATF પરના મૂલ્ય વર્ધિત વેરાના દરમાં 5 ટકાનો ઘટાડો, રાજ્યમાં પ્રવાસન પ્રવૃતિને વેગ મળશે, આજે મધ્યરાત્રિથી ઘટાડો આવશે અમલમાં
Gujarat/રાજ્યમાં વધુ એક ઓમિક્રોનનો કેસ નોંધાયો, સુરતનો યુવાન થયો ઓમિક્રોન સંક્રમિત, 42 વર્ષીય યુવાન ઓમિક્રોન પોઝિટિવ, સાઉથ આફ્રિકાથી આવ્યો હતો યુવક, રાજ્યમાં કુલ 4 ઓમિક્રોનના કેસ
Sports/દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્મા બહાર, રોહિત શર્માના સ્થાને પ્રિયાંક પંચાલની પસંદગી, અમદાવાદના પ્રિયાંક પંચાલની પસંદગી, ગુજરાત રણજી ટ્રોફી કેપ્ટન છે પ્રિયાંક પંચાલ, ઇજાને પગલે રોહિત શર્મા થયો ટીમમાંથી બહાર
Gujarat/ગૌણ સેવા ભરતી પરીક્ષા મુદ્દે વિવાદ, પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક, 10 થી 12 લાખમાં પેપર વેચાયાનો આરોપ, હિંમતનગરના ફાર્મ હાઉસથી થયું હતું લીક, પેપર લીકમાં પોલીસ કર્મીની પણ સંડોવણી, 186 જગ્યા માટેની પરીક્ષા યોજાઈ હતી, દોઢ લાખ ઉમેદવારોએ આપી હતી પરીક્ષા
International/ઓમિક્રોન વેરિયન્ટથી વિશ્વમાં પ્રથમ મોત, નવા વેરિયન્ટથી યુકેમાં થયું સૌપ્રથમ મોત, બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોહનસને કર્યું જાહેર, બ્રિટનમાં ઓમિક્રોન વેરિયન્ટનો કહેર શરૂ, દેશમાં ઓમિક્રોન વેરિયન્ટથી મોટાપાયે સંક્રમણ
National/કરીના કપૂર અને અમૃતા અરોરાને કોરોના, બન્ને અભિનેત્રીઓ હાલમાં અનેક લોકોને મળી, મુંબઈ કોર્પોરેશને સંપર્કમાં આવેલાના ટેસ્ટ શરૂ કર્યા
Gujarat/સુરતના અનાવલ ભીનાર રોડ પર અકસ્માત,કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત,કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ,કારમાં સવાર 5 પૈકી 3 લોકોના મોત,બે લોકોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા,પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી