Gujarat/બોડેલીના ઘાઘરપુરા ગામે સગીરા પર દુષ્કર્મ,હાઇસ્કુલમાંથી છૂટી પરત ઘરે જતી હતી સગીરા,લગ્નની લાલચ આપી બે યુવાનોએ કર્યું અપહરણ,સગીરાની માતાએ બોડેલી પો.સ્ટે.માં નોંધાવી ફરિયાદ ,પોલીસે ફરિયાદ નોંધી બે યુવકોની ધરપકડ કરી
Gujarat/ભાવનગરના સિહોરમાં થયેલ અકસ્માતનો મામલો,ગઇકાલે સિહોરમાં સર્જાયો હતો અકસ્માત,સારવાર દરમ્યાન વધુ એક મહિલાનું મોત,આઇસર ટ્રકની બ્રેક ફેઇલ થતા સર્જાયો હતો અકસ્માત,ટ્રક ચાલકે 4 લોકોને લીધા હતા અડફેટે,પુત્રી બાદ માતાનું નિધન થતા પરિવારમાં શોક
National/ભારતે મિસ યૂનિવર્સ 2021નો ખિતાબ જીત્યો,ભારતની હરનાજ કૌર સિંધુ બની મિસ યુનિવર્સ 2021,21 વર્ષ બાદ ભારતે જીત્યો ખિતાબ
Gujarat/રાજકોટમાં 10 વર્ષિય બાળાએ કર્યો આપઘાત,બાળાએ ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત,ભવાનીનગરમાં રહેતી બાળાએ કર્યો આપઘાત,પરિવારના સભ્યો બહાર જતા ભર્યું આપઘાતનું પગલું,એ ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી,આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ કરી
Gujarat/જામનગર શહેરમાં વિદ્યાર્થિનીને કોરોના,ખાનગી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કોરોના,શાળા 7 દિવસ માટે બંધ કરાઈ,સંપર્કમાં આવેલ 100 થી વધુ લોકોના કરાયા ટેસ્ટ,તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા
Gujarat/ઉંઝાનાં MLA આશાબેન પટેલનું નિધન,અમદાવાદ ઝાયડસમાં લઇ રહ્યાં હતા સારવાર,ડેન્ગ્યૂને કારણે મલ્ટી ઓર્ગન ફેઇલ થતાં નિધન,ઝાયડસમાં ચાલી રહી હતી સારવાર
Gujarat/અમદાવાદમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ,સોલા સિવિલમાં ઓમિક્રોનનાં શંકાસ્પદ દર્દીની સારવાર,દર્દીનો કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટીવ,ગઇકાલે રિપોર્ટ પોઝિટીવ આવતા કરાયો દાખલ,સેમ્પલને વધુ તપાસ માટે લેબમાં મોકલાયા,હાલ દર્દીને ઓક્સિજન પર રાખવામાં આવ્યો
Gujarat/રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસમાં સતત વધારો,એક જ સપ્તાહમાં 60 ટકાનો વધારો ,કોરોનાના 71 નવા કેસ, જામનગરમાં સૌથી વધુ 15 ,અમદાવાદમાં સૌથી વધુ 158 એક્ટિવ કેસ
National/જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં આતંકી અથડામણ,સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ,અથડામણમાં એક આતંકી ઠાર,સુરક્ષાદળોએ વિસ્તારની કરી ઘેરાબંધી
International/બ્રિટનમાં ઓમિક્રોનને લઇ કોરોના સંકટ વધ્યું, બૂસ્ટર ડોઝ લગાવવા માટે પડાપડી, એસ્ટ્રાઝેનેકા ઓમિક્રોન સામે બેઅસર દેખાઇ, ત્રીજો ડોઝ 76 ટકા સધુ અસરકારક રહ્યો, ભારતીય પ્રવાસીઓ-નાગરિકોની મુશ્કેલી વધશે, હાલ બ્રિટનમાં 10 લાખથી વધુ કોરોના કેસ