Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/ભારત દ્વારા સ્વદેશી મિસાઇલનું સફળ પરીક્ષણ, સ્ટેન્ડ ઓફ એન્ટી ટેંક મિસાઇલનું કરાયું પરીક્ષણ, પોખરણ ખાતેથી DRDO દ્વારા પરીક્ષણ, સ્વદેશી રીતે ડિઝાઇન કરાઇ છે મિસાઇલ, હેલિકોપ્ટર દ્વારા કરાય છે દુશ્મનો પર અચૂક વાર

Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયન્સ સિટી રોડ ખાતે બ્રિજ સહિત 8 વિકાસકાર્યોનું કર્યુ લોકાર્પણ, અમદાવાદને 363 કરોડના વિકાસ કાર્યોની ભેટ, AMC-AUDAના વિવિધ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

Gujarat/સુરતના મહિલા PSI લાંચ લેતા ઝડપાયા , 10 હજારની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા , મહિલા પોલીસ મથકમાં બજાવે છે ફરજ  , મહિલા PSI સાથે એડવોકેટ લાંચ લેતા ઝડપાયા , મહિલાએ પતિ વિરુદ્ધ કરી હતી અરજી  , અરજી બાબતે ગુનો દાખલ કરવા માંગી હતી લાંચ , મહિલા PSI વતી એડવોકેટે લીધી હતી લાંચ , વલસાડ અને ડાંગ ACBએ લાંચ લેતા ઝડપ્યા , મહિલા પોલીસ મથક બહારથી જ ઝડપ્યા , મહિલા PSI – એડવોકેટની ACBએ કરી અટકાયત , મહિલા PSI કમલાબેન ગામીતની અટકાયત , એડવોકેટ પંકજભાઇ રમેશભાઇ માકોડેની અટકાયત

Gujarat/ઊંઝાનાં MLA આશાબેન પટેલની તબિયત નાજૂક, ઝાયડસમાં ડેન્ગ્યૂની ચાલી રહી છે સારવાર, ડેંગ્યુ થયા બાદ આશાબેનનું લીવર થયું ડેમેજ, સી.એમ ભુપેન્દ્ર પટેલ જશે હોસ્પિટલ, ઝાયડસમાં તબિયત લથડતા કરાયા હતા દાખલ, સી.એમ ભુપેન્દ્ર પટેલ આશાબેનની લેશે મુલાકાત, આશાબેનનાં ખબર અંતર પુછશે સી.એમ

Delhi/દિલ્હીમાં ઓમિક્રોનનો બીજો કેસ નોંધાયો, ઝિમ્બાબ્વેથી પરત ફરેલાં વ્યક્તિને સંક્રમણ, સંક્રમિત વ્યક્તિને સઘન સારવાર કરાઈ

Maharastra/મુંબઇમાં આજે અને આવતીકાલે ધારા 144 લાગૂ, ઓમિક્રોનનાં કેસ વધતાં લેવાયો નિર્ણય, મુંબઇમાં રેલી,મોરચા,જૂલુસ પર પ્રતિબંધ, મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનાં કુલ 17 કેસ

International/ઓમિક્રોન વેરિયંટને લઈ WHOની ચેતવણી, વેરિયંટ વિરુદ્ધ બેદરકારી જીવલેણ બની શકે, ભારત સહિત 59 દેશોમાં ઓમિક્રોન ફેલાયો, ઓમિક્રોનથી સાજા થવામાં લાગે છે વિલંબ, ઓમિક્રોનથી ઘટી શકે છે નેચનલ ઇમ્યુનિટી

Delhi/કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનાનો મામલો, એરફોર્સના 4 જવાનોની થઈ ઓળખ, જવાનોના પાર્થિવ દેહ લવાશે દિલ્હી, વિશેષ વિમાન દ્વારા લવાશે નશ્વર દેહ, સૈન્ય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર, CDS બિપિન રાવત સહિત 13ના થયા હતા મોત

India/હેલિકોપ્ટર દુર્ધટનામાં CDS બિપીન રાવત શહીદ, આજે રાવત દંપત્તિના અસ્થિઓ કરાશે વિસર્જન, હરિદ્વારમાં ગંગા નદીમાં કરાશે અસ્થિ વિસર્જન, VIP ઘાટ પર રાવત દંપત્તિના અસ્થિઓનું વિસર્જન, દુર્ધટનામાં રાવત દંપત્તિ સહિત 13ના થયા હતા મોત

CHIN/ચીનની ફરી અવળચંડાઈ સામે આવી, ભૂતાન સરહદે ચીને નવા ગામ બનાવ્યા, સેટેલાઇટ તસવીરોથી થયો ઘટસ્ફોટ, ચીનના ખંધા વિસ્તારવાદી કાવતરાનો પર્દાફાશ, પંડાગની આજુબાજુ ચીને સ્ટોરેજ બંકર બનાવ્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy