National/
ભારત દ્વારા સ્વદેશી મિસાઇલનું સફળ પરીક્ષણ, સ્ટેન્ડ ઓફ એન્ટી ટેંક મિસાઇલનું કરાયું પરીક્ષણ, પોખરણ ખાતેથી DRDO દ્વારા પરીક્ષણ, સ્વદેશી રીતે ડિઝાઇન કરાઇ છે મિસાઇલ, હેલિકોપ્ટર દ્વારા કરાય છે દુશ્મનો પર અચૂક વાર
