Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ડેન્ગ્યુના સૌથી વધુ કેસ ગુજરાતમાં, 2021માં રાજ્યમાં ડેન્ગ્યુના 10 હજાર કેસ, ગત વર્ષ કરતાં 6 ગણો થયો વધારો, ડેન્ગ્યૂના કેસમાં ગુજરાત આઠમાં સ્થાને, પ્રતિદિન સરેરાશ 30થી વધુ નોંધાય છે કેસ

Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં, ઉમિયાધામ મંદિરના શિલાન્યાસમાં રહેશે હાજર, સંસદીય વિસ્તારના વિવિધ લોકાર્પણમાં આપશે હાજરી, 275 કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ, સાયન્સ સિટી રોડ ખાતે બ્રિજનું કરશે લોકાર્પણ, અન્ય 5 વિકાસ કાર્યોનું પણ કરશે લોકાર્પણ

Gujarat/ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ વેન્ટિલેટર પર, ડેંગ્યુ થયા બાદ લીવર થયું ડેમેજ, અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ, દિલ્હીથી 7 તારીખે આવ્યા બાદ થયો હતો ડેન્ગ્યુ, બે દિવસ ઊંઝાની હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ, તબિયત વધુ લથડતા લવાયા ઝાયડ્સ હોસ્પિટલમાં, લીવર ડેમેજ થતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા

Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 63 કેસ, અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના 13 કેસ, જામનગરમાં કોરોનાના 11 કેસ , સુરતમાં કોરોનાના 11 કેસ, વડોદરામાં કોરોનાના 11 કેસ, છેલ્લા 24 કલાકમાં 39 લોકો ડિસ્ચાર્જ, રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં 3ના મોત, રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 480, રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,27,516, ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,428

Gujarat/CBIએ વડોદરાની ખાનગી કંપની સામે નોંધી ફરિયાદ, 40 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ, બેંક ઓફ બરોડા સાથે કરી હતી છેતરપીંડી, 2017થી 2021 સુધી ક્રેડિટનો લીધો ફાયદો, અલગ અલગ ક્રેડિટનો ગેરફાયદો ઉઠાવ્યો

Gujarat/વિધાનસભા 2022 ની ચૂંટણી પહેલા મોટા સમાચાર, પાટીદાર અનામત આંદોલન મુદ્દે સૌથી મોટા સમાચાર, ભાજપના તમામ પાટીદાર સાંસદો પહોંચ્યા ગાંધીનગર, ભાજપના પાટીદાર સાંસદોની એક સાથે CM ને રજૂઆત, સાંસદો CM ભૂપેન્દ્ર પટેલને મળવા ગાંધીનગર પહોંચ્યા, આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચવા રજૂઆત, તમામ સાંસદો દિલ્હી સત્રમાંથી સીધા ગાંધીનગર પહોંચ્યાં, રમેશ ધડુક, મોહન કુંડારિયા, શારદાબેન પટેલ પહોંચ્યા, એચ.એસ પટેલ, મિતેષ પટેલ, નારણ કાછડીયા પહોંચ્યા, ગમે તે ઘડીએ કેસો ખેંચાઈ શકે છે પરત

Gujarat/નડિયાદ કોર્ટે ગેંગરેપના આરોપી કરી સજા, કોર્ટે 2 આરોપીને જીવે ત્યા સુધી કેદની સજા, 5 જ દિવસમાં કોર્ટે આપ્યો ચુકાદો, સેશન્સ કોર્ટે દાખલો બેસાડતો ચુકાદો કર્યો, અરોપીઓેને રેપ અને અપહરણ ગુનામાં સજા, 17 વર્ષની સગીરા પર આચર્યુ હતુ દુષ્કર્મ, 8 લાખનું વળતર ચૂકવવા કોર્ટે કર્યો આદેશ

Gujarat/લોકરક્ષક દળની ભરતીનો મામલો, પોલીસ ભરતી માટેના હેલ્પલાઇન નંબર, 3 જેટલા હેલ્પલાઇન નંબરો કર્યા જાહેર, 7041454218, 9104654216, 8401154217, પરીક્ષાને લઈ ઉમેદવારો માર્ગદર્શન મેળવી શકશે, સવારે 10.30 થી સાંજના 6 વાગ્યા સુધી ફોન કરી શકશે

Jamnagar/જામનગરમાં ઓમિક્રોનનાં વધુ બે કેસ, બે દર્દીનાં ઓમિક્રોનનાં રિપોર્ટ પોઝિટિવ, અગાઉ જેને કોરોના થયો તેમનાં સંબંધીને કોરોના, દર્દીનાં પત્ની અને સાળાને કોરોના, પુનાથી આવ્યો પોઝિટિવ રિપોર્ટ, ગુજરાતમાં ઓમિક્રોનનાં કુલ ત્રણ કેસ

Ahmedabad/વિદેશના 10 નાગરિકો સામે AMCની ફરિયાદ, કોરોનાના નિયમોના ઉલ્લંઘન બદલ ફરિયાદ, વિદેશી નાગરિકો માટે 7 દિવસ ક્વોરેન્ટાઇન ફરજીયાત, નિયમનું પાલન નહીં કરતાં પોલીસ ફરિયાદ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy