Gujarat/
CBIએ વડોદરાની ખાનગી કંપની સામે નોંધી ફરિયાદ, 40 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ, બેંક ઓફ બરોડા સાથે કરી હતી છેતરપીંડી, 2017થી 2021 સુધી ક્રેડિટનો લીધો ફાયદો, અલગ અલગ ક્રેડિટનો ગેરફાયદો ઉઠાવ્યો
