પાક નુકસાની સરવે/ અરવલ્લીના ખેડૂતો માટે સારા સમાચાર ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકશાનીનો સર્વે પાક નુકશાન સર્વે માટે જુદી જુદી 44 ટીમો બનાવાઈ ટીમો દ્વારા સમગ્ર જિલ્લામાં કરાશે સર્વે રવિ સીઝનમાં 1.45 લાખ હેકટરમાં થયું હતું વાવેતર વરસાદથી ઘઉં ચણા દીવેલા જેવા પાકોને નુકશાન

Breaking News