Ahmedabad/CM ભૂપેન્દ્ર પટેલ દુબઇથી પરત અમદાવાદ, એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ કરાવ્યો, 2 દિવસની મુલાકાતે ગયા હતા દુબઇ, પ્રતિનિધિ મંડળ પણ અમદાવાદ પરત ફર્યુ, ડેલીગેશનના તમામ સભ્યોના RT-PCR ટેસ્ટ કરાવાયા
National/ઓમિક્રોનના જોખમ વચ્ચે સરકારનો નિર્ણય, આંતરરાષ્ટ્રીય ઉડાન પરનો પ્રતિબંધ લંબાવાયો, 31 જાન્યુઆરી સુધી સુધી પ્રતિબંધ યથાવત્, DGCAએ પરિપત્ર દ્વારા કર્યું એલાન
Gujarat/ગાંધીનગર રેસિડન્ટ તબીબોની હડતાળનો મુદ્દો, ડૉકટર હડતાલ મુદે ઋષિકેશ પટેલ આપ્યુ નિવેદન, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ જાહેરાત કરી, 1 સપ્તાહ સધી આનંદોલન પાછુ ખેચવામાં આવ્યુ, સરકાર ડૉકટરોના પ્રશ્નો વિશે હલ લાવશે, સરકાર 100 તબીબને બડતી આપશે, 3000 મહિલા નર્સોને સરકારે ભરતી કરી, એક સપ્તાહમાં પ્રશ્નો હલ આવી જશે
Delhi/દિલ્હીમાં કિસાન સંયુક્ત મોર્ચાની બેઠક પૂર્ણ, 378 દિવસે ખેડૂતોનું આંદોલન થયું પૂર્ણ, ખેડૂતોએ કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ સ્વીકાર્યો, 11 ડિસે.થી દિલ્હીથી ખેડૂતો ઘરે જવા થશે રવાના, સિંધુ બોર્ડર પર ખેડૂતોએ તંબુ હટાવવાનું કર્યું શરૂ
Delhi/દિલ્હીમાં રોહિણી કોર્ટમાં ક્રૂડ બોમ્બ વિસ્ફોટ, ક્રૂડ બોમ્બ બ્લાસ્ટમાં બે કર્મચારી ઇજાગ્રસ્ત, કોર્ટની અંદર લેપટોપ બેગમાં થયો બ્લાસ્ટ, ફાયરબ્રિગેડ અને FSLની ટીમ ઘટનાસ્થળે
Banaskantha/ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર, એમોનિયમ સલ્ફેટમાં ભાવ વધારાના એંધાણ, આવતીકાલથી વધી શકે છે ભાવ વધારો, રાસાયણિક ખાતરમાં વધારો ચૂકવવો પડશે, ઇફ્કો,સરદાર,IPL સહિતની કંપનીઓ વધારશે ભાવ, ખાતર વેચતી મંડળીઓ, સંઘને કંપનીઓએ કરી જાણ, 775ના વધીને રૂ. 850 થવાની શક્યતાઓ, છ માસમાં ચોથી વખત થઈ શકે છે વધારો
Delhi/દિલ્હી: સંસદમાં રાજનાથસિંહનું નિવેદન, હેલિકોપ્ટર દુર્ઘટના મુદ્દે રક્ષામંત્રીએ આપી જાણકારી, હેલિકોપ્ટર સવારે 11.48 કલાકે થયું હતું રવાના, વેલિંગ્ટન એરબેઝ પર ઉતરાણ કરવાનું હતું હેલિકોપ્ટર, હેલિકોપ્ટરમાં સવાર 14માંથી 13 ના થયા મૃત્યુ, CDS બિપીન રાવત પણ આ ઘટનામાં થયા શહીદ, CDS બિપીન રાવતના પત્ની પણ થયું નિધન
National/મંતવ્ય બ્રેકિંગ ન્યૂઝ ક્રેશ થયેલા હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળ્યું, MI 17 V5 નું બ્લેક બોક્સ મળ્યું ,બ્લેક બોક્સથી અકસ્માતના કારણો મળશે, IAF ની તપાસ ટીમને મળ્યું બ્લેક બોક્સ, બ્લેક બોક્સ ખોલશે અકસ્માતનું રહસ્ય
Vadodara/વડોદરામાં દુષ્કર્મ-આપઘાતનો મામલો, ઓએસિસના સંજીવ શાહની થશે પૂછપરછ, વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં ગેંગરેપ થયો હતો, ઓએસિસની વિદ્યાર્થીનીએ ટ્રેનમાં આપધાત કર્યો હતો, આજે સંજીવ શાહની પૂછપરછ થશે, 10મીએ પ્રીતિ શાહની પૂછપરછ થશે, 11મીએ મેન્ટર વૈષ્ણવીને પણ ક્રાઇમબ્રાંચનું તેડું, વડોદરા ક્રાઇમબ્રાંચ કરશે પૂછપરછ
Gujarat/કેન્દ્રની યોજનાનો ગુજરાતમાં અમલ નહીં, ગ્રામ્યન્યાયાલય બનાવવામાં રાજ્યની ઉદાસીનતા, ગ્રામજનોને ધરઆંગણે ન્યાય આપવાનો હતો હેતુ, કેન્દ્ર દ્વારા રૂ.50 કરોડની ફાળવણી થતી હતી, રાજ્યસરકારની ઉપેક્ષાના કારણે અમલ નહીં, હવે ગ્રામ્ય ન્યાયાલય માટે રાજ્યોને અનુરોધ, કેન્દ્રના અનુરોધના પગલે ગુજરાતમાં અમલ થશે