Maharastra/મહારાષ્ટ્રથી આવ્યા રાહતના સમાચાર, ઓમિક્રોન સંક્રમિત પ્રથમ દર્દી ડિસ્ચાર્જ, કોવિડ સેન્ટરમાં ચાલતી હતી સારવાર, ઠાણે નિવાસી ઓમિક્રોનનો પ્રથમ દર્દી, 24 નવંબરે દ.આફ્રિકાથી દિલ્હી પહોંચ્યો હતો
Delhi/દિલ્હીમાં આજે ખેડૂત સંગઠનની મળશે બેઠક, સરકારના પ્રસ્તાવનો ખેડૂતોએ કર્યો સ્વીકાર, આંદોલન મુદ્દે આજે લેવાઈ શકે છે નિર્ણય, બપોરે 12.00 કલાકે કિસાન મોરચાની બેઠક
Delhi/હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS બિપીન રાવત શહીદ, સંરક્ષણ પ્રધાન આજે સંસદમાં આપશે જાણકારી, હેલિકોપ્ટર દુર્ઘટના અંગે બંને ગૃહમાં આપશે નિવેદન, હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS સહિતના 13ના મોત
uttrakhand/હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS બિપીન રાવત શહીદ, ઉત્તરાખંડમાં ત્રણ દિવસ રાજકીય શોક જાહેર, CDS બિપીન રાવતના નિધન પર રાજકીય શોક, હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS સહિતના 13ના મોત
Delhi/તમિલનાડુના કન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS બિપીન રાવત શહીદ, બિપીન રાવતનો પાર્થિવ દેહ દિલ્હી ખાતે લવાશે, આજે સાંજે લવાશે બિપીન રાવતનો પાર્થિવ દેહ, શુક્રવારે CDS બિપીન રાવતના કરાશે અંતિમ સંસ્કાર, તેમના પત્નીના પણ શુક્રવારે અંતિમ સંસ્કાર કરાશે, હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS સહિતના 13ના મોત
National/હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS બિપીન રાવત શહીદ , બિપીન રાવતનો પાર્થિવ દેહ દિલ્હી ખાતે લવાશે , આવતીકાલે સાંજે લવાશે બિપીન રાવતનો પાર્થિવ દેહ , શુક્રવારે CDS બિપીન રાવત કરાશે અંતિમ સંસ્કાર , તેમના પત્નીના પણ શુક્રવારે અંતિમ સંસ્કાર કરાશે
National/હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS બિપીન રાવત શહીદ , ઉત્તરાખંડમાં ત્રણ દિવસ રાજકીય શોક જાહેર . CDS બિપીન રાવતના નિધન પર રાજકીય શોક
International/દુબઈ ખાતે વાયબ્રંટ સમિટ અંતર્ગત રોડ-શો , CM ભૂપેન્દ્ર પટેલ સહિત ઉદ્યોગપતિ રહ્યા હાજર , CM પટેલે મૂડીરોકાણ માટે પાઠવ્યું આમંત્રણ , ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલ પણ જોડાયા , ગુજરાત સરકારના ટોચના અધિકારીઓ સામેલ
Gujarat/14 ડિસેમ્બરે સુખરામ રાઠવા કરશે પદગ્રહણ , મંગળવારે વિપક્ષ નેતા પદે સંભાળશે પદભાર , 12.39 કલાકે સુખરામ રાઠવા પદભાર સંભાળશે , કોંગ્રેસ નેતાઓ અને ધારાસભ્યો રહેશે ઉપસ્થિત
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો યથાવત , રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 67 કેસ , અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના 25 કેસ , સુરતમાં કોરોનાના 15 કેસ નોંધાયા , છેલ્લા 24 કલાકમાં 22 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં કોઈ મૃત્યુ નહી , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 417 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,27,383 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,361