Gujarat/મહુવામાં ખનીજ ચોરો પર તંત્રની લાલ આંખ , ગેરકાયદે રેત ચોરી કરતા 4 ડમ્પર કર્યા ડિટેઇન , ખનીજ અધિકારીની ટીમ દ્વારા પાડ્યા દરોડા , ગેરકાયદે જમીનમાંથી કપચી રેતીનું થતું હતું ખનન , એક ડમ્પર ચાલક ભાગવામાં રહ્યો સફળ
Gujarat/ધો.9 થી 12ની પરીક્ષા પદ્ધતિમાં કરાયો ફેરફાર , પ્રશ્નપત્રો જિ.શિક્ષણાધિકારી મારફતે મોકલાશે , કેટલાક વિષયોના પ્રશ્નપત્ર શાળાઓને મોકલાશે , બાકીના વિષયના પેપર શાળા કક્ષાએથી તૈયાર કરાશે , શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયો પરિપત્ર
Gujarat/રાજ્યના 16 IAS ને મળ્યું પ્રમોશન, જેપી દેવાંગન,એસડી ધાનાણી,ડીએમ સોલંકીને પ્રમોશન, પીએન મકવાણા,એ.જે.અસારી,બીકે વસાવાને પ્રમોશન, કેએસ વસાવા, સીબી બાલટ,બીબી વાહોણીયાને પ્રમોશન, આર.આર.ડામોર,એસપી ભાગોરા,એલએમ ડીંડોડને પ્રમોશન, બીડી નિનામા,એનવી ઉપાધ્યાય,એઆર શાહને પ્રમોશન, પીબી પંડ્યાને પણ મળ્યું પ્રમોશન
Gujarat/હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS બિપીન રાવત શહીદ , PM મોદીએ ટ્વીટ પર દુઃખ વ્યક્ત કર્યું , તેમના નિધનથી અત્યંત દુઃખી , જનરલ રાવત અદ્વિતીય યોદ્ધા હતા:PM
Gujarat/હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS બિપીન રાવત શહીદ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે દુઃખ વ્યક્ત કર્યું , CDS બિપીન રાવતના નિધનથી દુઃખી રાજનાથસિંહ , કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી વ્યક્ત કર્યું દુઃખ , રાહુલ ગાંધીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું , કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા શોક પ્રક્ટ કર્યો
National/હેલિકોપ્ટર દુર્ઘટનામાં બિપીન રાવત શહીદ , CDS બિપીન રાવતનું નિધન , ઇન્ડિયન એરફોર્સ દ્વારા કરાયું ટ્વીટ . મધુલિકા રાવતનું પણ થયું નિધન , CDS બિપીન રાવતના પત્ની મધુલિકા રાવત
Gujarat/કલોલમાં એક સોસાયાટી માઇક્રો કન્ટે.ઝોનમાં , કતારથી આવેલ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટિવ , કલોલના વખારિયાનગર વિસ્તારની સોસાયટી , દર્દીના સેમ્પલ જીનોમ સિકવેન્સિંગ માટે મોકલાયા , મહિલાના સંપર્કમાં આવનાર તમામના રિપોર્ટ નેગેટિવ
Gujarat/ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રે નવતર પ્રયોગ , રાજ્યમાં રેસિડેન્શિયલ સ્કૂલનો થશે પ્રારંભ , ધો.1 થી 5ના ટોપર્સ વિદ્યાર્થીઓને અપાશે પ્રવેશ , ડિસેમ્બરના અંત સુધીમાં સ્કૂલનો થશે પ્રારંભ , કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે કરાશે એમઓયુ , વાયબ્રન્ટ સમિટ દરમિયાન કરાશે MOU , કેમ્બ્રિજ યુનિ.ના અધિકારીઓ સાથે શિક્ષણ વિભાગની મળી બેઠક , ધો.6 થી 12માં વિદ્યાર્થીઓને અપાશે પ્રવેશ , દર વર્ષે 15 હજાર ટોપર્સને અપાશે પ્રવેશ , 50 શાળામાં 1 લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ
National/દિલ્હીમાં CCSની 6.30 કલાકે બેઠક , PM ના નિવાસસ્થાને મળશે બેઠક , કેબિનેટ કમિટિ ઓન સિક્યુરિટીની બેઠક , હેલિકોપ્ટર દુર્ઘટના અંગે મળશે બેઠક