Gujarat/નવસારીના ચીખલીમાં 2 વિદ્યાર્થીને કોરોના , માલિયાધાર વંકાલ પ્રા.શાળાના વિદ્યાર્થીઓ , એક સપ્તાહમાં 5 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત , શાળામાં વિદ્યાર્થી, સ્ટાફનું કરાયું હતું ટેસ્ટિંગ , 29 વિદ્યાર્થીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા , 08 સ્ટાફ મેમ્બરના કોરોના ટેસ્ટ કરાયા હતા
National/તમિલનાડુનાં કુન્નૂરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ , દુર્ઘટનામાં 5ના મોત, 3 ઈજાગ્રસ્ત: સૂત્ર , હેલિકોપ્ટરમાં CDS બિપીન રાવત પણ હતા સવાર , બિપિન રાવતના પત્ની પણ હતા સવાર , વાયુસેનાએ દુર્ઘટનાની તપાસના આપ્યા આદેશ
Gujarat/PM મોદી અને રાજનાથસિંહ વચ્ચે બેઠક , રક્ષામંત્રીએ પ્રધાનમંત્રી મોદીને આપી માહિતી , PM મોદી અને રાજનાથસિંહ વચ્ચે બેઠક , રક્ષામંત્રીએ પ્રધાનમંત્રી મોદીને આપી માહિતી , PM મોદી અને રાજનાથસિંહ વચ્ચે બેઠક , રક્ષામંત્રીએ પ્રધાનમંત્રી મોદીને આપી માહિતી
Gujarat/CM ભુપેન્દ્ર પટેલે કર્યુ ટ્વિટ , હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટના મુદ્દે દુખ વ્યકત કર્યુ , CDS રાવતની સુરક્ષા માટે કરી પ્રાર્થના , બિપીન રાવતની સલામતી માટે પ્રાર્થના કરી
Gujarat/CM ભુપેન્દ્ર પટેલે કર્યુ ટ્વિટ, હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટના મુદ્દે દુખ વ્યકત કર્યુ, CDS રાવતની સુરક્ષા માટે કરી પ્રાર્થના, બિપીન રાવતની સલામતી માટે પ્રાર્થના કરી
National/રક્ષામંત્રી રાજનાથસિંહ સંસદમાં આપશે જવાબ, સેનાના હેલિકોપ્ટર દુર્ઘટના મામલે આપશે નિવેદન, બપોરે 12:30 કલાકે સર્જાઈ હતી દુર્ઘટના, વાયુસેનાએ આપ્યા છે દુર્ઘટનાના તપાસના આદેશ, તમિલનાડુનાં કુન્નૂરમાં આર્મીનું હેલિકોપ્ટર થયું ક્રેશ
National/તમિલનાડુનાં કુન્નૂરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, CDS બિપીન રાવત પણ હતા સવાર, ઘટના બાદ ત્રણ લોકોને કરાયા રેસ્કયુ, આર્મી હેલિકોપ્ટરમાં ચાર લોકો હતા સવાર