Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદમાં ITનું ફરી ઓપરેશન….જાણીતા સાલ ગ્રુપ પર ઉતરી તવાઇ,રાજેન્દ્ર શાહ-કરણ શાહને ત્યાં દરોડા

Gujarat/જામનગરનાં જાણીતા ઉદ્યોગપતિ જીતુ લાલ સહિત પરિવારનાં સભ્યોને કોરોના…ઓડિયો સંદેશ મારફતે જીતુ લાલે કરી જાણ

Gujarat/લોકરક્ષક ભરતી મુદ્દે LRD હસમુખ પટેલનું ટ્વિટ, ડિજિટલ સ્માર્ટ ઘડિયાળ સાથે મેદાનમાં પ્રવેશ નહીં, કાંટાવાળી ઘડિયાળનો ઉપયોગ કરી શકાશે, આ અંગે ફરી દરેક મેદાનમાં અપાઇ સુચના

Gujarat/RBIએ રેપોરેટ 4 ટકા યથાવત રાખ્યા, રેપોરેટમાં RBIએ ના કર્યો કોઇ બદલાવ, રેપોરેટ 4 ટકા યથાવત રખાયો, રિવર્સ રેપોરેટ 3.35 ટકા યથાવત, વ્યાજદરોમાં કોઇ બદલાવ નહીં

Stock Market/શેરબજારની શરૂઆતમાં તેજીનો માહોલ, સેન્સેકસમાં 800 પોઇન્ટનો ઉછાળો, સેન્સેકસ 58416 પોઇન્ટ પર, નિફ્ટીમાં 225 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 17401 પોઇન્ટ પર

Gujarat/સિધ્ધપુર અપહરણના કેસ મામલો, 7 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર, 10 ડિસેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કરાયા, પીડિત સુરેશ-ભાવિનનું મેડિકલ કરાયું

Gujarat/સીએમ ભુપેન્દ્ર પટેલ સહિત ડેલિગેશન દુબઇનાં પ્રવાસે…વાઇબ્રન્ટ સમિટ માટે કરશે રૉડ શૉ દુબઇનાં પ્રવાસે સી.એમ

Gujarat/ગોંડલ અને અમરેલી ગ્રામ્યમાં વહેલી સવારે ભૂકંપનાં આંચકા…રિકટર સ્કેલ પર 3.4ની તીવ્રતા અનુભવાઇ

Gujarat/સુરત શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો, અડાજણની બે શાળામાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, સંસ્કાર ભારતી અને રિવારડેલ સ્કૂલના બે વિદ્યાર્થીઓ સંક્રમિત, ટ્રાવેલહિસ્ટ્રી ન હોય તેવા લોકો પણ પોઝિટિવ, મનપા દ્વારા 120 વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાયા, આજે પણ પાલિકા દ્વારા માસ ટેસ્ટિંગ કરાશે, સંસ્કાર ભારતી અને રિવારડેલ સ્કૂલ 7 દિવસ માટે બંધ

Gujarat/સુરતમાં IT દરોડાનો મામલો, શહેરના ત્રણ ગ્રુપ પર સર્ચ ઓપરેશન પૂર્ણ, સંગીની બિલ્ડર્સ, હોમલેન્ડ ગ્રુપ પર ઓપરેશન પૂર્ણ, અરિહંત જવેલર્સમાં પણ સર્ચ ઓપરેશન પૂર્ણ, 300 કરોડના આર્થિક વ્યહવારો આવ્યા સામે, IT એ 30 કોથળા ભરીને દસ્તાવેજો કબજે કર્યા, 15 બેન્ક લોકર્સ પણ સીલ કરવામાં આવ્યા, રૂ.80 કરોડની જમીન લે-વેચના દસ્તાવેજો મળી આવ્યા, આઇટી દ્વારા તમામ દસ્તાવેજોની તપાસ શરૂ, બેન્ક લોકર્સ પણ ખોલવામાં આવશે, કરોડોના બેનામી વ્યહવાર મળે તેવી શક્યતાઓ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy