Gujarat/દીવ નગરપાલિકાનાં પ્રમુખ સસ્પેન્ડ, થયેલ કેસના આધારે હિતેશ સોલંકી સસ્પેન્ડ, ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીના એડમીનની કાર્યવાહી, ડો તપસ્યા રાઘવે હિતેશ સોલંકીને કર્યા સસ્પેન્ડ
Gujarat/ભાવનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ , ચિત્રા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ , અથડામણ ઉગ્ર થતા બે પક્ષો વચ્ચે મારામારી , રોડ પર ટુ-વ્હીલરને આગ ચમ્પી , હાલ ઝગડાનું કારણ અકબંધ , ડી. ડિવિઝન પોલીસ ઘટના સ્થળે , પોલીસે વધુ તપાસ હાથ ધરી
Gujarat/વડોદરામાં દુષ્કર્મ બાદ આપઘાતનો મામલો , ઓએસીસ સંસ્થાનાં સંચાલકોને હાજર થવાં ફરમાન , ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય સંચાલકોને સમન્સ ઇસ્યુ કર્યા , નામદાર કોર્ટે ત્રણેય સામે તપાસ કરવાં આપી પરવાનગી , સંસ્થા પર પીડિતા સાથેની ગંભીર ઘટના છુપાવવાનો આરોપ , સંજીવ શાહ, પ્રીતિ નાયર અને વૈષ્ણવી ટાપરિયા સામે ફરિયાદ
Gujarat/દિલ્હીમાં આવતીકાલે કોંગ્રેસ સંસદીય દળની બેઠક , સવારે 9.30 કલાકે સંસદના સેન્ટ્રોલ હોલમાં બેઠક , 12 સાંસદોના સસ્પેન્શન મુદ્દે બેઠકમાં ચર્ચા , લોકસભા અને રાજ્યસભાના સાંસદો રહેશે હાજર , સોનિયા ગાંધી બેઠકમાં સાંસદોને સંબોધશે
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો , રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 61 કેસ , અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના 26 કેસ , છેલ્લા 24 કલાકમાં 39 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં કોઈ મૃત્યુ નહી , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 372 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,27,316 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,339
Gujarat/કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ એક્શનમાં , આવતીકાલે જિલ્લા-તાલુકા કોંગ્રેસ પ્રમુખોની બેઠક , જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં આવતીકાલે બેઠક , જિલ્લા-તાલુકાના નિરીક્ષકોને પણ બોલાવાયા , પ્રભારી રઘુ શર્મા અને વિપક્ષ નેતા રહેશે હાજર , જિલ્લા-તાલુકાના માળખામાં ફેરફારો અંગે થશે ચર્ચા , સભ્ય નોંધણી ઝુંબેશની કામગીરીનું થશે મૂલ્યાંકન , 12 ડિસે.જયપુરના કાર્યક્રમ અંગે પણ થશે ચર્ચા
Gujarat/ભાવનગર ઘોઘા સર્કલ ખાતે બેંક કર્મીઓના ધરણાં , બેંકોના ખાનગીકરણના મુદ્દે કરાયા ધરણાં-પ્રદર્શન , યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા પ્રદર્શન , ગ્રાહકોના હિતમાં ખાનગીકરણ અટકાવવાની માગ , બેંક કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી કર્યું પ્રદર્શન
Gujarat/રાજ્યમાં 1157 ગ્રામ પંચાયત બની સમરસ , ડિસે.2021માં 10443 પૈકી 1157 ગ્રા.પં.સમરસ , સૌથી વધુ મોરબીની 91 ગ્રામ પંચાયતા સમરસ , કચ્છની 97, ભાવનગરની 72 ગ્રા. પં. સમરસ , મહેસાણાની 31, પોરબંદરની 28 ગ્રા.પં.સરપંચ , 11.08 ટકા ગ્રા.પં.માં ચૂંટણી વિના સરપંચની કરાશે નિયુક્તિ
Gujarat/રાજકોટમાં સાધુની હત્યાનો મામલો , દંપત્તિએ સાધુની હત્યા કર્યાનું ખુલ્યું , પોલીસે દંપત્તિની પૂછપરછ હાથ ધરી , પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું , સાધુની ઓળખ મેળવવા પોલીસની શોધખોળ , મહિલાની છેડતી બાબતે હત્યાની પોલીસને આશંકા , પરપીપળિયા નજીકથી સાધુનો મળ્યો હતો મૃતદેહ
Gujarat/સુરેન્દ્રનગરમાં ધજાળા નજીક હત્યાનો મામલો , લોકલ ક્રાઇમ બ્રાંચે 2 શખ્સોની કરી ધરપકડ , 4 કલાકમાં હત્યાના આરોપીને પોલીસે ઝડપ્યા , અંગત અદાવતમાં યુવકની હત્યા કર્યાનું કબલ્યું , તીક્ષ્ણ હથિયારથી યુવકને મોતને ઘાટ ઉતારાયો હતો